________________
પ્રવચન ૯૬ મુ.
[ ૩
અવિરતિના ઉદય, કષાયના ઉદય કમ પુદ્દગલદ્વારાએ થતા આત્માના વિકારાદિક આપણે દેખી શકતા નથી, તેા પછી કર્માંના ક્ષયાપશમાદિકથી પ્રગટ થએલા આત્મસ્વભાવ એ તેા દેખાય જ ક્યાંથી ?
આત્મામાં કમ ના વિકાર આપણે દેખતા નથી. આપણા આત્માની જ વાત કરી, બીજાની રહેવા દ્યો. શાસ્ત્રો શ્રોતા અને વક્તાના ઉપકારને માટે છે, તમે જો એ વસ્તુથી તમારા આત્માને ઉપકાર ન કરા તા શાસ્ત્ર સાંભળ્યાનું ફળ શું ? પારકી મશ્કરી કરવા, બીજાને નીચા નમાવવા અને હલકેા પાડવા શાસ્ત્રકારોએ શાસ્ત્રો કહ્યાં નથી. તે એક જ મુદ્દાએ કે સાંભળનારા તત્ત્વજ્ઞાનને પામે અને પોતાના આત્માને સુધારે. તમારા આત્મામાં તપાસેા કે મિથ્યાત્વના વિકાર હાય તા તમે દેખી શકે એમ છે ? કદાચ કહેશે કે નથી તેા કયાંથી દેખીએ ?
અછતી વસ્તુનું દાન ન દેવાય.
સજ્જને એક જ વિચાર કરવા કે, દુનિયામાં દાનેશ્વરી ચાહે તેવા હોય પણ દાન શાનું કરે ? પોતાની પાસે હાય તેનું દાન કરે. વસ્તુ ન હોય તેા તેનું દાન કરી શકતા નથી. દુર્જન ગાળ દે તે વખતે સજ્જને એ જ વિચારવાનું કે–ભલે તમે ગાળ ઘો, કારણ કે તમારા ગજવામાં ગાળેા જ ભરી છે. અમારા ગજવામાં અમે હાથ નાખીએ છીએ પણ ગાળ શેાધી મળતી નથી. અમારા ગજવામાં ગાળ છે જ નહિં. તે ચારે બાજુ હાથ ફેરવ્યા છતાં વસ્તુ ન મળે તે કાણુ ઈ શકે ? અરે અમે પણ તમારા જેવા માણસ છીએ. તમારા ગજવામાં ગાળે ભરેલી છે. પણ અમારા ગજવામાં શેાધ્યું તે પણ ગાળ મળતી નથી. ગાળ જેવી હલકી ચીજ દેવામાં અમારી શક્તિ નથી. જગતમાં આ વાત પ્રસિદ્ધ છે કે જે પેાતાની પાસે વિદ્યમાન હોય તે જ દેવાય. પારકી ચીજ પણ ઉપાડી દેવાય ’એમ કહેા તે! વાત ખરી પણ પારકા પાસેથી લઈને તે ચીજ કથારે દેવાય ? એ વસ્તુ પોતાની માલિકીની કરે ત્યારે. માટે જે કબજામાં હોય તે જ દઈ શકાય છે. નહીંતર ગ્રંથકાર કહે છે કે-જે મોટા ત્યાગીએ જૈન શાસ્ત્રકારની અપેક્ષાએ શ્રી તીર્થંકરદેવા અને અન્યની અપેક્ષાએ દાનેશ્વરી કણ રાજા