________________
ઉત્તશયન સત્ર
(૪) જેમ સડેલી કૂતરી સ` સ્થળેથી અપમાન પામે છે એમ શત્રુ જેવે, વાચાળ અને દુરાચારી (સ્વચ્છંદી) સવ સ્થળેથી તિરસ્કાર પામે છે.
(પ) ભૂંડ સુંદર અનાજના ઢાંને છેડીને વિષ્ટાને ખાવું પસંદ કરે છે, તેમ સ્વચ્છંદી મૂખ` સદાચાર છે।ડી સ્વચ્છંદે વિચરવામાં જ આનંદ માને છે. (૬) કૂતરું, ભૂંડું અને મનુષ્ય, એ ત્રણે દૃષ્ટાન્તાના ભાવને સાંભળીને પેાતાનું હિત ઈચ્છનાર મનુષ્ય વિનય માગમાં પેાતાના મનને સ્થાપે.
(૭) આ ઉપરથી મુમુક્ષુ અને સત્યશોધકે વિનયની વિવેકપૂર્વક આરાધના કરવી અને સદાચાર વધારતા જવું. આમ કરવાથી તે કોઈ સ્થળે નાસીપાસ (તિરસ્કૃત) થશે નહિ.
(૮) અતિ શાન્ત થવું અને મિત્રભાવે જ્ઞાનીજના પાસે ઉપયેાગી સાધન શીખવાં. નિર'ક વસ્તુઓને તેા છેડી જ દેવી.
(૯) મહાપુરુષોની શિક્ષાથી મૂખ'ની પેઠે કાપિત ન થવું. શાણા થઈ સહનશીલતા રાખવી. હલકા મનના માણુસેના સંગ ન કરવા. હાસ્ય અને ગમ્મતા પણ છેડી દેવી.
નોંધ : મહાપુરુષા જ્યારે શિખામણ આપતા હેાય ત્યારે કેમ વ વુ' તે બિના ઉપરની ગાથામાં છે.
(૧૦) ચંડાલનુ` ક` (કેાપ) ન કરવું અને બહુ પ્રલાપ પણ ન કરવેા. સમય પ્રમાણે શિક્ષણ કે ઉપદેશ મેળવીને પછી એકાંતમાં તે શબ્દાનુ` ચિંતન કરવું. (૧૧) ભૂલથી ચંડાલ કમ` થઈ જાય તો તેને કદી છુપાવવું નહિ, જે દેષ થઈ ગયેા હેાય તે ગુરુજન પાસે કબૂલ કરી લેવા. જો પોતાની ભૂલ ન થઈ હાય તે તેને ખુલાસા કરી દેવા.
નોંધ : ચંડાલક' એટલે દુષ્ટક", તેમાં અન્યાય, અકતવ્યુ કે કેપ, કપટ અને વિષયને સમાવેશ થાય છે.
(૧૨) ગળિયા ઘેાડા (કે પૂ.લેલ બળદ) વારંવાર ચામુક માગે છે, તેમ વારંવાર મહાપુરુષાની શિક્ષા ન માગવી, પરંતુ ચાલાક ઘેાડે જેમ ચાબુક જોતાં જ ઠેકાણે આવે છે તેમ મુમુક્ષુએ પાપક'ને ભાન થતાં જ છેાડી દેવુ . (૧૩) સત્પુરુષાની આજ્ઞાને તરછેાડનાર અને કઠોર વચન કહેનાર કેટલાક દુરાચારી શિષ્યા કોમળ ગુરુને પણ ક્રોધી બનાવે છે. અને અંતઃકરણને ઓળખી અનુસરતા કેટલાક ચાલાક વિનીત શિષ્યા ખરેખર ક્રોધી ગુરુને પણ શાન્ત કરી મૂકે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org