________________
ઉત્તરાધ્યયન સ્ત્ર
વગેરે હાથ જોડી ઊભા રહે છે અને મનાહર રીતે સ્તુતિપૂર્વક વંદન કરે છે તેમ તે ઉત્તમ કાશ્યપને (ભગવાન ઋષભને) ઈંદ્રાદિ નમસ્કાર કરે છે.
(૧૮) સાચું નાન અને બ્રાહ્મણની સાચી પ્રતિજ્ઞાને નહિ જાણનાર મૂઢ પુરુષા કેવળ યજ્ઞ યજ્ઞ કર્યા કરે છે પણુ યજ્ઞનું રહસ્ય જાણી શકતા નથી. અને જે કેવળ વેનુ' અધ્યયન અને શુષ્ક તપશ્ચર્યાં કરતા હેાય છે તે બધા બ્રાહ્મણ નથી પરંતુ રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા છે.
૧૭૨
(૧૭) જેમ ચંદ્ર આગળ ગ્રહ, નક્ષત્ર, તારા
સાચા બ્રાહ્મણ કોણ ?
(૧૯) આ લાકમાં જે શુદ્ધ અગ્નિની માફક પાપથી રહિત થઈ પુજાયેલા છે તેને જ કુશળ પુરુષ। બ્રાહ્મણુ માને છે, અને તેથી જ અમે પણ તેને બ્રાહ્મણ કહીએ છીએ.
(૨૦) જે સ્વજનાદિમાં આસક્ત થતા નથી અને સંયમી થઈ (કષ્ટથી) શેાક કરતા નથી અને મહાપુરુષાનાં વચનામૃતામાં આનંદ પામે છે તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૨૧) જેમ શુદ્ધ થયેલું સાનુ મેલ રહિત હોય છે તેમ જે મળ અને પાપથી રહિત અને રાગ, દ્વેષ અને ભયથી પર હેાય છે તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. (૨૨) જે સદાચારી, તપસ્વી, મિતેન્દ્રિય અને તપશ્ચર્યા દ્વારા માંસ અને લેાહી શાષવી નાંખ્યા હોય, કૃશ શરીરવાળા (દુ`ળ) અને કષાય જવાથી શાંતિને પામેલા હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૨૩) જે હાલતા ચાલતા જીવાને અને સ્થાવર (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) જીવાને પણુ મનથી, વચનથી કે કાયાથી હણુતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૨૪) જે ક્રોધથી, હાસ્યથી, લાભથી કે ભયથી ખાટુ ખેલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૨૫) જે સૂચિત (ચેતનવાળા જીવા, પશુ ઈત્યાદિ) કે અચિત્ત (સુવ` ઈત્યાદિ) થાડું કે બહુ અણુદીધેલું કે અણુહકનું લેતેા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૨૬) જે દેવતા, મનુષ્ય કે તિય``ચ સંબધી મન, વચન, અને કાયાએ કરી મૈથુન સેવા નથી
(૨૭) જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી લેપાતું નથી, તેમ કામ ભાગાથી જે અલિપ્ત થાય તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
Jain Education International
――――
For Private & Personal Use Only
www.jainelibrary.org