________________
Et
ઉત્તરાધ્યયન સૂત્ર
ગુરુ ખેલ્યા : સ ંવેગથી અનુત્તર ધ શ્રદ્ધા જાગે છે અને એવી અપૂ ધમ શ્રદ્ધાથી શીઘ્ર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તેદ્રારા તે અનંતાનુબંધી (જીવાત્મા સાથે દૃઢ અંધાયેલા) ક્રેાધ, માન, માયા અને લાભને ખપાવે છે. (આ સ્થળે કષાયેાના ઉપશમ, ક્ષય કે ક્ષયાપશમ એ ત્રણેમાંથી ચેાગ્યતા પ્રમાણે એક સ્થિતિ હોય છે.) તે જીવાત્મા નવું કર્માં બાંધતા નથી. અને કબંધનના નિમિત્તરૂપ મિથ્યાત્વની શુદ્ધિ કરીને દર્શન(સમક્તિ)ના આરાધક થાય છે. ઉચ્ચ પ્રકારની સમક્તિની વિશુદ્ધિથી (ક્ષાયિક સમકિતની ઉચ્ચ સ્થિતિથી) કોઈ ટાઈ જીવ તો તે જ ભવે મેાક્ષ પામે અને જેએ. તે જ ભવે મેાક્ષ ન પામે તેઓ પણ આત્મ વિશુદ્ધિ વડે ત્રીજે ભવે અવશ્ય મેાક્ષ પામે છે.
નોંધ : ત્રણ ભવથી અધિક ભવ તેને કરવા પડતા નથી.
(૨) હે પૂજ્ય ! જીવાત્મા નિવેદ (નિરાસક્તિ)થી શું પામે છે?
નિવેદથી દેવ, મનુષ્ય અને પશુ સંબધીના પ્રત્યેક કામભાગમાં શીઘ્ર વૈરાગ્ય પામે છે અને તેથી બધા વિષયેાથી વિરક્ત થાય છે. અને સવ` વિષયેાથી વિરક્ત થયેલા તે આરંભના (પાપક્રિયાના) પરિત્યાગ કરે છે. આરંભના પરિત્યાગ કરીને સ`સારનામાને ક્રમપૂર્વક કેદી નાખે છે. અને સિદ્ધિ (મેાક્ષ) માગે` ગમન કરે છે. (૩) હૈ પૂજ્ય ! ધર્મશ્રદ્દાથી જીવ શુ ફળ પામે છે ?
ધર્મ શ્રદ્ધાથી સાતાવેનીય (કથી પ્રાપ્ત થયેલાં) સુખા મળવા છતાં તેમાં રાચતા નથી. પણ વૈરાગ્ય ધને પામે છે અગર (ગૃહસ્થાશ્રમ) ધર્માંને છોડી દે છે. અને અણુગારી (ત્યાગી) થઈ શારીરિક અને માનસિક છેદન, ભેદન, સંયેાગ અને વિયેાગેાના દુઃખને નાશ કરે છે. (નવા ક`બંધનથી નિવૃત્ત થઈ પૂ ક`ના ક્ષય કરે છે.) અને અવ્યાબાધ (બાધા રહિત) મેાક્ષસુખને મેળવે છે. (૪) હે પૂજ્ય ! ગુરુજન અને સ્વધી એની સેવાથી જીવ શુ' પામે છે? ગુરુજન અને સ્વધમી ઓની સેવાથી સાચા વિનય (માક્ષનું મૂળ’ કારણ)ને પ્રાપ્ત કરે છે. અને વિનય મેળવીને સમ્યક્ત્વનાં રાષક કારણેાના નાશ કરે છે અને તેથી નરક, પશુ, મનુષ્ય અને દેવ સબંધીની દુ`તિને અટકાવે છે, અને જગતમાં બહુમાન કીતિ પામતા તે અનેક ગુણને દીપાવી સેવાભક્તિના અપૂર્વ સાધન વડે મનુષ્ય અને દેવગતિને પામે છે. મેાક્ષ અને સતિના માર્ગ (જ્ઞાન, દર્શીન અને ચારિત્ર)ને વિશુદ્ધ કરે છે અર્થાત્ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org