________________
અધ્યયન : છત્રીસસુ જી વા ૭ વ વિ ભ ક્તિ
જીવાજીવ પદાર્થોના વિભાગ
ચેતન; જડ (કમ')ના સંસગ થી . જન્મમરણના ચક્રમાં ફરે છે એનું નામ સંસાર. આવા સંસારની આદિ કેમ કઢાય ? જ્યારથી ચેતન ત્યારથી જ એમ આ અન્ને તત્ત્વા જગતના અણુ અણુમાં ભર્યાં છે. આપણને તેની આદિની ચિંતા નથી કારણ કે તેની આદિ કયા કાળથી થઈ તે નણુવામાં જ માત્ર આપણું કશુંચે કલ્યાણુ નથી તેમ ન જાણુવામાં હાનિ પણ નથી.
કારણ કે જૈનદન માને છે કે સંસારની આઢિ નથી અને આખા પ્રવાહની અપેક્ષાએ હજુ પણ સંસાર ચાલવાના છે. તેમ છતાં મુક્ત જીવાત્માઓની અપેક્ષાએ મુક્તિ હતી, છે અને રહેશે.
ચેતન અને જડના સંચાગ ગમે તેટલા નિખિડ (ઘટ) હાવા છતાં તે સંબંધ સ ંચાગિક સંબધ છે. સમવાય સંબધના અંત હાતા નથી. પરંતુ સંચાળ સંબંધનેા ત આજે, કાલે કે વધુ કાળે પણ થવા
સંભવિત છે.
આજે ચેતન અને જડ પાતપાતાના ધમ ગુમાવી બેઠાં છે. ચેતનમય જડ અને જડમય ચેતન એમ પરસ્પર એવાં તા એકાકાર થઈ ગયાં જણાય છે કે સહસા તેમને ઉકેલ પણ ન લાવી શકાય.
જડના અનાદિ સંસ'થી મલિન થયેલુ. ચૈતન્ય જીવાત્મા અહિરાત્મા કહેવાય છે અને જ્યારે તે જીવાત્મા પેાતાના સ્વરૂપના અનુભવ કરે છે ત્યારે તે સ્થિતિને અંતરાત્મા કહેવાય છે અને જે ચૈતન્યા કમ રહિત થયાં છે તે પરમાત્માએ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org