________________
જીવાજીવવિભક્તિ
રસ
ખરાના જેવી હેાય તે આ પક્ષીઓ મનુષ્યક્ષેત્રની બહાર છે, અને ૪. વિતત
પક્ષી [સુપડાના જેવી પાંખ પહાળી રહે તે].
(૧૮૭) તે બધાં આખા લેકમાં નહિ પણ લોકના અમુક ભાગમાં રહ્યાં છે. હવે તેઓના કાળવિભાગને ચાર પ્રકારે કહીશ.
(૧૮૮) પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણુ આયુષ્યની અપેક્ષાએ તે। આદિ અને અંતસહિત છે.
(૧૮૯) ખેચર જીવેાની આયુષ્ય સ્થિતિ જધન્ય અત''ની અને ઉષ્કૃટ પડ્યેા
પમના અસંખ્યાતમા ભાગની છે.
(૧૯૦) ખેચર જીવાની કાયસ્થિતિ જધન્ય અંત ની અને ઉકષ્ટ પડ્યેાપમના અસખ્યાતમા ભાગ તથા તેથી અધિક એથી માંડીને નવ સુધી પૂર્વ કાટીની હાય છે.
(૧૯૧) ખેચર જીવેા પેાતાની કાયા છેાડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનુ અંતર જધન્ય અંતર્મુદ્ભુત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. (૧૯૨) તેઓના વણું, ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાનથી હજારા ભેદા થાય છે. (૧૯૩) મનુષ્યા એ પ્રકારના હેાય છે : ૧. સમૂમિ પચે દ્રિય અને ૨. ગજ પચેંદ્રિય. હવે તેના પેટા ભેદો કહુ છુ : તે સાંભળેા.
(૧૯૪) ગર્ભ`જ [માબાપના સંયાગથી થયેલા] મનુષ્યા ત્રણ પ્રકારના કહ્યા છે ઃ
૧. ક`ભૂમિના, ૨. અકમભૂમિના અને ૩. અંતરદીપાના.
નોંધ : ક`ભૂમિ એટલે અસિ, મસિ (વ્યાપાર) અને કૃષિ જ્યાં થતી હોય તે. અ ંતરદ્વીપ એટલે ચુલહીમવંત અને શિખરીએ એ પર્યંત પર ચાર ચાર દાઢાએ છે. અને પ્રત્યેક દાઢાએમાં સાત સાત અંતરદ્વીપ છે. ત્યાં એક ભૂમિ જેવા જુગલિયા મનુષ્યા ઉત્પન્ન થાય છે.
(૧૯૫) કર્મભૂમિના પંદર ભેદો [પાંચ ભરત, પાંચ ઈરવ્રુત અને પાંચ મહાવિદેહ], અક ભૂમિના ત્રીસ ભેદે [પાંચ હેમવય, પાંચ ઐરણ્યવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યકવાસ, પાંચ દેવગુરુ અને પાંચ ઉત્તરકુરુ], અને છપ્પન અંતરદ્વીપના ભેદો મળી તે બધા એકસા એક જાતિના ગલ" જ મનુષ્યા કહ્યા છે. (૧૯૬) સંમૂર્છિ`મ મનુષ્યા પણ ગજ મનુષ્યના જેટલા જ એટલે કે એક્સે એક પ્રકારના કહ્યા છે. આ બધા જીવા લોકના અમુક ભાગમાં જ છે. સત્ર નથી.
નોંધ : માતાપિતાના સયાગ વિના મનુષ્યના મળજન્ય જીવા ઉત્પન્ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org