________________
ઉત્તરાયયન સૂત્ર (૨૧૯) તિષ્ક દેની આયુષ્યસ્થિતિ જધન્ય એક પલ્યોપમના આઠમા ભાગની
અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ અને એક લાખ વર્ષ ઉપરની છે. (૨૨૦) સુધર્મદેવલોકના દેવેની આયુષ્યસ્થિતિ જઘન્ય એક પલ્યોપમની અને
ઉત્કૃષ્ટ બે સાગરોપમની છે, - (૨૨૧) ઇશાન દેવકના દેવની આયુષ્યસ્થિતિ જઘન્ય એક પલ્યોપમથી અધિક
અને ઉત્કૃષ્ટ બે સાગરોપમથી અધિક કાળની છે. (૨૨૨) સનતકુમાર દેવલોકના દેવેની આયુષ્યસ્થિતિ જધન્ય બે સાગરોપમની અને
ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. (૨૨૩) મહેન્દ્રદેવલોકના દેવેની આયુષ્યસ્થિતિ જન્ય બે સાગરોપમથી કંઈક અધિક
અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમથી અધિક કાળની છે. (૨૨૪) બ્રહ્મલેકના દેવેની આયુષ્યસ્થિતિ જઘન્ય સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટ
દસ સાગરેપની છે. (૨૨૫) લાંતક દેવકના દેવોની આયુષસ્થિતિ જઘન્ય દસ સાગરોપમની અને
ઉત્કૃષ્ટ ચૅદ સાગરેપની છે. ' (૨૨૬) મહાશુક દેવકના દેવોની આયુષસ્થિતિ જઘન્ય ચૌદ સાગરોપમની અને
ઉત્કૃષ્ટ સત્તર સાગરેપની છે. (૨૨૭) સહસ્ત્રાર દેવલોકના દેવેની આયુષ્યસ્થિતિ જઘન્ય સત્તર સાગરેપમની અને
ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની છે. (૨૨૮) આનત દેવકના દેવની આયુષ્ય સ્થિતિ જઘન્ય અઢાર સાગરોપમની અને
ઉત્કૃષ્ટ ગણુસ સાગરોપમની છે. (૨૨૯) પ્રાણુત દેવકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ઓગણસ સાગરોપની
અને ઉત્કૃષ્ટ વીસ સાગરોપમની છે. *(૨૩૦) આરણ દેવેલેકના દેવેની આયુષ્યસ્થિતિ જઘન્ય વીસ સાગરોપમની અને
ઉત્કૃષ્ટ એકવીસ સાગરેપની છે. (૩૧) અમ્રુત દેવકના દેવોની આયુષ્યસ્થિતિ જધન્ય એકવીસ સાગરેપની અને
ઉત્કૃષ્ટ બાવીસ સાગરેપની છે. (૨૩૨) પ્રથમ યકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય બાવીસ સાગરોપમની અને
ઉત્કૃષ્ટ ત્રેવીસ સાગરેપની છે. (૨૩૩) બીજા ગ્રેવેયકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય તેવીવ સાગરોપમની અને
ઉત્કૃષ્ટ ચોવીસ સાગરેપની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org