Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Saubhagyachandra
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 302
________________ છવાછવિભક્તિ (૨૩૪) વીજા ગ્રેવેયક દેવોની આયુષ્યસ્થિતિ ધન્ય ચાવીસ સાગરોપમની અને ઉતકૃષ્ટ પચીસ સાગરોપમની છે. (૨૩૫) ચેથા ગ્રેવેયક દેવેની આયુષ્ય સ્થિતિ જઘન્ય પચીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ છવીસ સાગરોપમની છે. (૨૩૬) પાંચમા ગ્રેવેયક દેવેની આયુષ્ય સ્થિતિ જધન્ય છવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તાવીસ સાગરેપની છે. (૨૩૭) છઠ્ઠા ગ્રેવેયક દેવની આયુષ્યસ્થિતિ જધન્ય સત્તાવીસ સાગરોપમની અને . ઉત્કૃષ્ટ અદાવીસ સાગરોપમની છે. (૨૩૮) સાતમા ગ્રેવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય અઠ્ઠાવીસ સાગરેપમની અને , ઉત્કૃષ્ટ ઓગણત્રીસ સાગરોપમની છે, (૨૩૯) આઠમા ગ્રેવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ઓગણત્રીસ સાગરોપમની... અને ઉત્કૃષ્ટ વીસ સાગરોપમની છે. (૨૪૦) નવમા ગ્રેવેયક દેવેની આયુષ્યસ્થિતિ જઘન્ય ત્રીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરોપમની છે. (૨૪૧) ૧. વિજ્ય, ૨. વૈજયંત, ૩. જયંત અને ૪. અપરાજીત એ ચારે વિમા નોના દેવની આયુષ્યસ્થિતિ જઘન્ત એકત્રીસ સાગરેપમની અને ઉત્કૃષ્ટ : તેત્રીસ સાગરોપમની છે. (૨૪૨) પાંચમા સર્વાર્થ નામના મહા વિમાનના દેવોની આયુષ્યસ્થિતિ બરાબર તેત્રીસ સાગરોપમની છે. તેથી ઓછી કે વધુ નથી. (૨૪૩) જેટલી દેવેની ઓછી કે વધુ આયુષ્યસ્થિતિ છે તેટલી જ સર્વજ્ઞ દેવએ. કાયસ્થિતિ કહી છે. ધઃ દેવનું આયુષ્ય પૂર્ણ થયા પછી લાગતું જ દેવગતિમાં જાવાનું થતું નથી. (૪૪) દેવ પિતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનું અંતર ધન્ય અંતમુંહત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. (૨૪૫) તેઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને, સંસ્થાનથી હજારે ભેદો થાય છે. (૨૪૬) એ પ્રમાણે રૂપી અને અરૂપી એમ બે પ્રકારના અજીવ અને સંસારી તથા સિદ્ધ, એમ બે પ્રકારના છાનું વર્ણન કર્યું. (૨૪૭) આ જીવ અને અજીવોના વિભાગને જ્ઞાની પુરુષ પાસે સાંભળી તેની યથાર્થ પ્રતીતિ લાવીને તથા સર્વ પ્રકારના નો સુવિચારોનાં વગીકરણ) દ્વારા બરાબર ઘટાવીને જ્ઞાનદર્શન પામી આદશ ચારિત્રમાં મુનિ રમણ કરે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306