________________
ઉત્તરાધ્યયન સ્ત્ર
-૨૫૪
(૫૩) એક સમયમાં એકીસાથે જધન્ય (બે હાથની ઊંચાઈવાળા વધુમાં વધુ) ચાર જીવા, અને ઉત્કૃષ્ટ (પાંચસેા ધનુષ્યની ઊંચાઈવાળા) એ જીવા તેમજ મધ્યમ (તે બન્નેની વચ્ચેની) ઊંચાઈવાળા એકસે આઠ સિદ્ધ થઈ શકે છે. (૫૪) એક સમયમાં એકી સાથે ઊંચા (મેરુ પર્વતની ચૂલિકા ઉપર) લેાકને વિષે ચાર, સમુદ્રમાં એ, નદી ઇત્યાદિમાં ત્રણ, નીચા લેાકને વિષે વીસ અને મધ્ય લેાકમાં એકસા ને આઠ જીવા નિશ્ચય સિદ્ધ થઈ શકે છે.
(૫૫) સિદ્ધ થયેલા જીવા કયાં રોકાયા છે ? કયાં સ્થિર રહ્યા છે? અને કયાં શરીર છેાડીને સિદ્ધ થયા છે ?
(૫૬) સિદ્ધના જીવેા લોક જતાં અટકથા છે. લોકના અગ્રભાગ પર સ્થિર થયા છે. અહી મધ્ય લેાકમાં શરીર છેડીને ત્યાં લોકના અગ્ર ભાગ પર રહેલી સિદ્ધ ગતિમાં સ્થિર થયા છે.
નોંધ : શુદ્ધ ચૈતન્યની અસ્ખલિત ગતિ ઉર્ધ્વગમનની છે પણ ગતિ સહાયક ધર્માસ્તિકાય તત્ત્વ અલાકમાં ન હોવાથી લોકના અગ્ર ભાગ પર જ તેની સ્વાભાવિક સ્થિતિ થઈ રહે છે.
(૫૭) સિદ્ધિસ્થાન કેવું છે તે કહે છે :) સર્વોઈસિદ્ધ નામના વિમાનથી બાર ચેાજન ઉપર છત્રને આકારે ઈસીપભારા (ઇષાનૂભાર) નામની એક મુક્તિશિલા પૃથ્વી છે.
(૫૮) તે સિદ્ધશિલા ૪૫ લાખ ચેાજનની લાંબી અને પહેાળી છે. તેને આખા ઘેરાવા તેનાથી ત્રણ ગણા કરતાં વધારે જાણવા.
(૫૯) તે સિદ્ધશિલા મધ્ય ભાગે આઠ યેાજનની જાડી અને પછી થોડુ થોડુ ઘટતાં એકદમ છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી છે.
(૬૦) તે પૃથ્વી સમભાવે અર્જુન નામના ધેાળા સુવણ જેવી ખૂબ નિ`ળ છે અને સમા છત્રને આકારે રહેલી છે. એ પ્રમાણે અનંત જ્ઞાની તીથ કરાએ કહ્યું છે.
(૬) તે સિદ્ધશિલા શંખ અને અક નામનાં રત્ના અને મુચકુ ંદના ફૂલ જેવી ખૂબ નિમૂળ અને સુદર છે. અને તે સિદ્ધશિલાથી એક ચેાજન ઊંચે લોકને છેડે! આવી રહે છે.
(૬૨) તે ચેાજનને છેલ્લો જે એક કાશ છે તેનો
અને ૩૨ આંગળની ઊંચાઈમાં સિદ્ધપ્રભુ
છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ્ય રહ્યા છે.
(૬૩) તે મેક્ષમાં મહા ભાગ્યવંત એવા સિદ્ધપુરુષા પ્રચથી મુક્ત થઈ ઉત્તમ પ્રકારની તે સિદ્ધગતિને પામીને ત્યાં લેાકના અગ્રભાગ પર સ્થિર થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org