Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Saubhagyachandra
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 285
________________ • ૨ષર ઉત્તરાદયયન અસ (૨૯) જે પુદ્ગલ રસથી તીખાં હેય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૦) જે પુદ્ગલ રસથી કડવાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૧) જે પુદ્ગલ રસથી કસાયેલાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની - ભજના જાણવી. (૩૨) જે પુદ્ગલ રસથી ખાટાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ. અને સંસ્થાનની ભજન જાણવી. (૩૩) જે પુદ્ગલ રસથી મીઠાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૪) જે પુદ્ગલ સ્પર્શથી કર્કશ (ખરબચડો) હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને આ સંસ્થાનની ભજન જાણવી. - (૩૫) જે પુદ્ગલ સ્પર્શથી કોમળ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૬) જે પુદ્ગલ સ્પર્શથી ભારે લાગતાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને I'' ; . સંસ્થાનની ભજન જાણવી. (૩૭) જે પુદ્ગલ સ્પર્શથી હળવાં હેય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૮) જે પુદ્ગલ સ્પર્શથી ઠંડાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૯) જે પુદ્ગલ સ્પર્શથી ઊનાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી. (૪૦) જે પુલ સ્પર્શથી સ્નિગ્ધ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજન જાણવી. (૪૧) જે પુદ્ગલ સ્પર્શથી લુખાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી. (૪૨) જે યુગલ આકૃતિથી પરિમંડળ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના જાણવી. (૪૩) જે પુદ્ગલ આકૃતિથી કૃત હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ની ભજન જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306