________________
જીવાવિભક્તિ
જ
(૬૪) (સિદ્ધ થતા પહેલાં) છેલ્લા મનુષ્યભવમાં જેટલી શરીરની ઊંચાઈ હોય તેના ત્રણ ભાગ પૈકી એક ભાગ છેડીને એ ભાગ જેટલી સિદ્ધ વાની ઊંચાઈ સિદ્ધ થયા પછી રહે છે.
નોંધ : સિદ્ધ થયા પછી શરીર રહેતું નથી પર ંતુ તે શરીરને વ્યાપી રહેલા આત્મપ્રદેશા તેા રહે છે અને શરીરના ૧/૩ જે ખાલી પ્રદેશ છે તે નીકળી જતાં ૨/૩ આકારમાં સવ` આત્મપ્રદેશા રહે છે અને આત્મપ્રદેશ અરૂપી હાવાથી અનંત જીવા હાવા છતાં તેને પરસ્પર ધણુ થતું નથી.
(૬૫) એક જીવની અપેક્ષાએ આદિસહિત અને અંતસહિત છે. પણુ આખા સમુદાયની અપેક્ષાએ આદિ અને અંતરહિત છે.
(૬૬) તે સિદ્ધના જીવા અરૂપી, કેવળજ્ઞાન અને કેવળ નથી જ તેમની ઓળખાણુ થઈ શકે તેવા છે. તેએ! જેની ઉપમા ન આપી શકાય તેવા અતુલ સુખને પામ્યા છે.
(૬૭) સંસારની પાર ગયેલા અને ઉત્તમ સિદ્ધગતિને પામેલા કેવળજ્ઞાન અને કેવળદનના ધણી તે સ` સિદ્દો લોકના અગ્રભાગ પર સ્થિર થયા છે. (૬૮) સંસારી જીવા તીથ``કરાએ એ પ્રકારના કહ્યા છે. ૧. ત્રસ અને ૨. સ્થાવર.
જીવાના પણ ત્રણ ભેદે છે.
(૯) ૧. પૃથ્વીકાય, ૨. જળકાય અને ૩. વનસ્પતિકાય. વળી એ ત્રણના પણુ પેટાભેદો કહુ છુ : તે સાંભળેા.
૭૦) પૃથ્વીકાયના જીવા સૂક્ષ્મ અને સ્થૂળ એ પ્રકારના છે. અને વળી તેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ એ ભેદ છે.
(૭૧) સ્થૂળ પર્યાપ્ત હેાય છે. તેના મુખ્ય બે પ્રકારે છે. ૧. કામળ અને ૨. કશ. અને તેમાં પણુ કમળના સાત પ્રકારો છે,
(૭૨) ૧. કાળા, ૨. લીલી, ૩. રાતી, ૪. પીળી, ૫. ધાળી, ૬. પાંડુર (ગારા ચંદન જેવી) અને ૭. અતિ ઝીણી રેતી. એમ સાત પ્રકારની સુંવાળી પૃથ્વી કહેવાય છે. કશ પૃથ્વીના ૩૬ ભેદો છે તે નીચે પ્રમાણે :
(૭૩) ૧. પૃથ્વી (ખાણુની માટી), ૨. મરડીયા કાંકરા, ૩. રેતી ૪. પથ્થરના ટુકડા, ૫. શિલા, ૬. સમુદ્રાદિનું મીઠું, ૭. ખારી ધૂળ, ૮. લેહું, ૯.
ત્રાંબુ, ૧૦. કલઈ, ૧૧. સીસુ, ૧૧. રૂપું, ૧૩. સુવણું, ૧૪. વજ્ર હીરા— (૭૪) ૧૫. હડતાલ, ૧૬. હી`ગા, ૧૭. મણસીલ (એક પ્રકારની ધાતુ), ૧૮. સીસક (જસત), ૧૯. સુરમેા, ૨૦. પરવાળા, ૨૧. અભ્રક, ૨૨. અભ્રકથી મિશ્ર થયેલી ધૂળ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org