________________
ઉત્તરાધ્યયન સ
૩૦
(૧૦૬) પરંતુ જે વિષયેાથી વિરક્ત છે તેને ઇન્દ્રિયાના તે પ્રકારના શાદિ વિષયે મનાજ્ઞતા કે અમનેાન્નતા ઉત્પન્ન કરી શકતા નથી. (રાગદ્વેષ ઉપજાવી શકતા નથી.)
(૧૦૭) એવી રીતે સંયમના અનુષ્ઠાના વડે સંકલ્પ વિકલ્પામાં સમતાને પામેલા તે વિરાગીની શબ્દાદિ વિષયાના અસકલ્પથી (દુષ્ટ ચિંતન ન કરવાથી) કામ ભાગ સંબંધી તૃષ્ણા સાવ ક્ષીણ થાય છે.
(૧૦૮) કૃતકૃત્ય તે વીતરાગી જીવ જ્ઞાનાવરણીય ક` એક ક્ષણમાં ખપાવે છે અને તે જ પ્રમાણે દર્શાનાવરણીય અને અંતરાય કના પણ નાશ કરે છે. (૧૦૯) અમેહી અને નિરંતરાયી (અ ંતરાય કમરહિત) તે યાગીશ્વર જગતના સ` પદાર્થાને સંપૂર્ણ જાણે અને અનુભવે છે અને પાપના પ્રવાહ રોકી શુકલધ્યાનની સમાધિ યુક્ત થઈ સાવ શુદ્ધ થયેલ તે જીવાત્મા આયુષ્યના ક્ષયે મેાક્ષ પામે છે.
(૧૧૦) જે દુઃખ સંસારી જીવ માત્રને સતત પીડી રહ્યું છે તે સવ`દુઃખથી અને સસાર રૂપ દીધ` રાગથી સાવ મુક્ત થાય છે. એવી રીતે તે પ્રશરત જીવ પેાતાના લક્ષ્યને પામી અનત સુખ મેળવે છે.
(૧૧૧) અનાદિ કાળથી જીવાત્માની સાથે જડાયેલા દુ:ખનેા સથા વિમુક્તિ મા ભગવાને આ પ્રમાણે 'હ્યો છે. ઘણા જીવા ક્રમપૂર્ણાંક આ માર્ગોને પામીને અત્યંત સુખી થાય છે.
નોંધ : શબ્દ, રૂપ, ગધ, રસ અને સ્પર્શ આ પાંચ વિષયેા કહેવાય છે. તે બધા પોતપોતાને અનુકૂળ ઇન્દ્રિયાને ઉત્તેજિત કરવાનું આબાદ કામ કરે છે. માત્ર નિમિત્ત મળવું જોઈએ. વળી બધા વિષયેાના પારસ્પરિક સંબંધ પણ રહ્યો હાય છે. જેમકે જીભના કાબૂ ગુમાવે તે ખીજી ઇન્દ્રિયાને વશ ન રાખી શકે. માટે એકણુ ઇંદ્રિયને તે માગે છૂટી મૂકવી એ દેખીતી સામાન્ય ભૂલ હોવા છતાં મહાનમાં મહાન અનંનુ કારણ છે, અને તેનું પરિણામ એક નહિ પણ અનેક ભવે। સુધી ભોગવવું પડે છે. માટે શાણા સાધકે દાન્ત, શાન્ત અને અડગ રહેવુ. એમ કહુ છું ઃ
એ પ્રમાણે પ્રમાદસ્થાન સંબંધી બત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org