________________
લેશયા
૨૩૯
.
(૧૬) કૃષ્ણ, નીલ અને કાપતી એ ત્રણે અશુભ લેશ્યાઓની ગંધ મરેલી ગાય,
ભરેલું કૂતરું કે મરેલા સપની ગંધ કરતાં અનંત ગણું ખરાબ હોય છે. (૧૭) તેજલેયા પદ્મશ્યા અને શુકલલોયા એ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓની ગંધ,
કેવડા વગેરેનાં સુગંધી પુષ્પ તથા પીસાતા વસાણુંની જેવી સુમધુર ગંધ
હોય તે કરતાં અનંતગણી પ્રશસ્ત હોય છે. (૧૮) કૃષ્ણ, નીલ અને કાપતી એ ત્રણે લેયાઓના સ્પર્શ કરવત, ગાય અને
બળદની જીભ અને સાગવૃક્ષના પત્ર કરતાં અનંત ગણે કર્કશ હોય છે. (૧૯) તેજે, પદ્મ અને શુકલ એ ત્રણે લેશ્યાને સ્પર્શ માખણ, સરસવનું ફૂલ
અને બૂર નામની વનસ્પતિના સમાન સ્પર્શ કરતાં અનંત ગણે કમળ
હોય છે. (૨૦) તે છએ લેશ્યાઓના પરિણામ અનુક્રમે ત્રણ, નવ, સત્તાવીસ, એકાસી અને
બસો તેતાળીસ પ્રકારના જાણવાં.
નોંધ : ત્રણ એટલે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, પછી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ક્રમથી ત્રણ ત્રણ ભેદે વધારતા જવા.
લેશ્યાનાં લક્ષણો : (૨૧) પાંચે આસ્રવ (મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ)ને
નિરંતર સેવન કરનાર મન, વચન અને કાયાથી અસંયમી છ કાયની હિંસાથી
નહિ વિરમેલે, આરંભમાં આસક્ત, પાપનાં કાર્યોમાં સાહસિક અને શુદ્ર– (૨૨) કર, અજિતેન્દ્રિય અને સર્વનું અહિત કરનાર કુટિલ ભાવનાવાળે. આવા
બધા યોગથી જોડાયેલ છવ કૃષ્ણ લેયાનાં પરિણામવાળો જાણો. (૨૩-૨૪) ઇર્ષાળુ, કદાગ્રહી (અસહિષ્ણુ), તપ નહિ આદરનાર, અજ્ઞાની, માયાવી,
નિર્લજ, લંપટ, દ્વેષી, રસલુપી, શઠ, પ્રમાદી, સ્વાથી, આરંભી, શુદ્ર અને
સાહસિક ઇત્યાદિ ક્રિયાઓથી જોડાયેલ છવામા નીલ શ્યાવાળો ગણાય. (૨૫-૨૬) વાણીમાં અને વતનમાં વક્ર (અપ્રમાણિક), માયાવી, અભિમાની, પિતાના
દોષને છુપાવનાર, પરિગ્રહી, અનર્થ મિથ્યાદ્રષ્ટિ, ચોર, અભિમાની અને બીજાના કાળજાને ભેદી નાખે તેવો કઠેરભાષી, આ બધા ગોથી જોડાયેલ
છવામાં કાપતી વેશ્યાવાન હોય છે. (૨૭-૨૮) નમ્ર, ચપળ, સરળ, અકુતૂહલી, વિનીત, દાન્ત, તપસ્વી યોગી ધમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org