________________
ઉત્તરાદયયન અત્ર
દ, ધર્મપ્રેમી, પાપભીરુ અને કલ્યાણને ઇચ્છુક વગેરે વિશેષણોથી જોડાયેલ
જીવાત્મા તેજે લેશ્યાવાન જાણુ. (૨૯) જે મનુષ્યને કેધ, માન, માયા અને લેભ અલ્પ હય, ચિત્ત શાંત હેય,
દમિતેન્દ્રિય, યોગી, તપસ્વી, (૩) અ૫ભાષી, ઉપશમ રસમાં જીતનાર અને જિતેન્દ્રિય એ બધા વિશેષણોથી
જોડાયેલે પધલેશ્યાનો ધણું જાણુ. (૩૧) આર્ત અને રૌદ્ર એ બને દુનેને છોડીને જે ધર્મ અને શુકલધ્યાન ધરે
છે તથા રાગદ્વેષ રહિત, શાંતચિત્તવાળો, દમિતેન્દ્રિય અને પાંચ સમિતિઓ
તથા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત– (૩૨) અ૫રાગી અથવા વીતરાગી, ઉપશાંત અને જિતેન્દ્રિય વગેરે વ્યાપારથી
જોડાયેલો હોય છે તે જીવ શુકલ લેશ્યાવાન જાણુ. (૩૩) અસંખેય અવસર્પિણી અને ઉત્સર્પિણીનાં જેટલા સમય અને સંખ્યાતીત
લેકના જેટલા આકાશ પ્રદેશ હોય તેટલાં શુભ-અશુભ લેશ્યાઓનાં, સ્થાને જાણવાં.
ધ : દસ ક્રોડાક્રોડી સાગરોપમની એક અવસર્પિણું (ઊતરતો) કાળ અને દસ ક્રોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણું (ચડતો) કાળ ગણાય છે. (૩૪) કૃષ્ણ લેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરેપમની
ઉપર એક મુહૂર્ત જાણવી.
નેધ : પરલોકમાં જે લેયા મળવાની હોય તે લેગ્યા મરણ પહેલાં એક અંતમુહૂત વહેલી આવે છે. એટલે એક અંતમુહૂર્ત ઉમેર્યું છે. (૩૫) નીલેશ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ ઉપર
પલ્યોપમના અસંખ્યાત ભાગ વધારે જાણવી. (૩૬) કાપતી વેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ I ઉપર પલ્યોપમને અસંખ્યાતમે ભાગ વધારે જાણવી. (૩૭) તેજલેશ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની ઉપર
, પોપમને અસંખ્યાતમો ભાગ વધારે જાણવી. (૩૮) પદ્મ લેયાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની
ઉપર એક અંતર્મુહૂત અધિક જાણવી. (૩૯) શલલેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની . . ઉપર એક અંતમુહૂત અધિક જાણવી .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org