________________
લેશ્યા
૪૧
(૪૦) આ તે ખરેખર લેશ્યાઓની સમુચ્ચય (સંગ્રહ) સ્થિતિ કહી. હવે ચારે ગતિએમાં લેશ્યાઓની સ્થિતિ ભિન્નભિન્ન પ્રકારે કહીશ.
(૪૧) (નરક ગતિની લેશ્યાસ્થિતિ કહે છે :) કાપતી લેશ્યાની સ્થિતિ જધન્ય દસ હજાર વર્ષોં અને વધુમાં વધુ ત્રણુ સાગરાપમની ઉપર પડ્યેાપમને અસખ્યા તમેા ભાગ અધિક જાણવી.
(૪૨) નીલ લેશ્યાની સ્થિતિ જધન્ય ત્રણ સાગરાપમની ઉપર પડ્યેાપમના અસંખ્યાતમા ભાગ અધિક અને ઉત્કૃષ્ટ સ સાગરે પમની ઉપર પડ્યેાપમને અસંખ્યાતમા ભાગ અધિક જાણવી.
(૪૩) કૃષ્ણલેશ્યાની સ્થિતિ જધન્ય દસ સાગરાપમની ઉપર પડ્યેાપમના અસ`ખ્યા તમેા ભાગ અધિક અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરાપમની જાણવી.
(૪૪) નરકના જીવાની આ લેશ્યાસ્થિતિ વણુ વી. હવે પશુ, મનુષ્ય અને દેવાની લેશ્યાસ્થિતિ વણુ વીશ.
(૪૫) શુકલ લેશ્યા સિવાય બાકીની લેશ્માની તિયંચ અને મનુષ્યની સ્થિતિ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એ ઇંદ્રિય, ત્રણ ઈંદ્રિય, ચાર ઇંદ્રિય, અસંજ્ઞી પચેન્દ્રિય, સૌંની પ'ચેન્દ્રિય, તિય "ચ તથા સમૂમિ અને ગર્ભજ મનુષ્યા પૈકી) જેને જ્યાં જ્યાં જે જે કૃષ્ણાદિક પાંચ લેશ્યાઓ પ્રાપ્ત થાય તે પ્રત્યેકની સ્થિતિ જધન્ય અને ઉત્કૃષ્ટ કેવળ અંતમુ ત કાળની જાણવી. (તેથી કેવળજ્ઞાની આમાંથી બાદ થાય છે.)
(૪૬) કેવળી (ભગવાનની શુકલ લેશ્યા કહે છે :) શુકલ લેશ્યાદિની સ્થિતિ જધન્ય અંતમુ ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્ણાંમાં માત્ર નવ વર્ષાં ઓછા કાળની જાણવી. (૪૭) આ પશુ અને મનુષ્યોનો લેશ્યાસ્થિતિ વધી. હવે દેવાની લેશ્યાસ્થિતિ
વણું વીશ.
(૪૮) કૃષ્ણલેશ્યાની સ્થિતિ જધન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પધ્યેાપમના અસંખ્યાતમા ભાગતી જાણવી.
(૪૯) નીલ લેશ્યા સ્થિતિ જધન્ય કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પક્ષે પમના અસંખ્યાતમા ભાગની જાણવી.. (૫૦) કાપાતી લેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ નીલ લેમ્પાની ઉત્કૃ સ્થિતિ કરતાં એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પચેપમના અસખ્યાતમા ભાગની જાણવી.
ઉ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org