________________
૨૩.
સચ્ચત્વ પરાકમ (૪૭) હે પૂજ્ય ! નિર્લોભતાથી જીવ શું પામે છે?
નિર્લોભતાથી જીવ અપરિગ્રહી બને છે. અને ધનેલોલુપી પુરુષોના (કચ્છે પરાધીનતાઓ)થી બચી જાય છે, અર્થાત નિરાકુળ બને છે. (૪૮) હે પૂજ્ય ! નિષ્કપટતાથી જીવ શું પામે છે?
નિષ્કપટતાથી મન, વચન અને કાયાથી સરળતા અને સુંદરતા પ્રાપ્ત કરે છે. અને કોઈની સાથે તે પ્રવંચના (ઠગાઈ કરતું નથી. તે જીવાત્મા
ધર્મને આરાધક બને છે. (૪૯) હે પૂજ્ય ! મૃદુતાથી જીવે શુ પામે છે ?
મૃદુતાથી જીવ અભિમાન રહિત થાય છે. અને કમળ મૃદુતાને પ્રાપ્ત કરી. આઠ પ્રકારના મદરૂપ શત્રુને સંહાર કરી શકે છે.
નંધ: જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ અને એશ્વર્ય—આ આઠ મદનાં સ્થાને છે. (૫૦) હે પૂજ્ય ! ભાવસત્યથી (શુદ્ધ અંત:કરણથી છવ શું પામે છે ?
ભાવસત્યથી હૃદયવિશુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને વિશુદ્ધ અંત:કરણવાળે. જીવ જ અહંત પ્રભુના બતાવેલા ધર્મની આરાધના કરી શકે છે. અને તે
ધર્મની આરાધનામાં ઉદ્યમી થઈ પરલેકમાં પણ ધર્મને આરાધક બને છે. (૫૧) હે પૂજ્ય ! કરણસત્યથી છવ શું પામે છે ?
કરણસત્ય (સત્ય પ્રવૃત્તિ કરવા) થી સત્યક્રિયા કરવાની શકિત જન્મે છે અને સત્ય પ્રવૃત્તિમાં રહેલે જીવ જેવું બોલે છે તેવું જ કરે છે. (૫૨) હે પૂજ્ય ! યોગસત્યથી જીવ શું પામે છે ?
સત્ય યોગથી યોગેની વિશુદ્ધિ થાય છે. નેધઃ યોગ એટલે મન, વચન અને કાયાને વ્યાપાર. (૫૩) હે પૂજ્ય! મનગુપ્તિથી છવ શું પામે છે?
મનના સંયમથી એકાગ્રતા (માનસિલબ્ધિ) ઉત્પન્ન થાય છે અને. એકાગ્ર ચિત્તવાળે જીવ સંયમને આરાધક બને છે. (૫૪) હે પુજ્ય વચનસંયમીથી છવ શું પામે છે?
વચનસંયમથી તે વિકાર રહિત થાય છે અને નિર્વિકાર છવ આધ્યા-- ત્મિક યુગના સાધનથી (વચન સિદ્ધિ) યુક્ત થઈ વિચરે છે. (૫૫) હે પૂજ્ય ! કાયાના સંયમથી જીવ શું પામે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org