________________
સમાચારી
૧૮૩ (૫૩) આ પ્રમાણે દસ પ્રકારની સમાચારી સંક્ષેપથી કહી. જેને આચરીને આ
સંસારસાગરને ઘણું છો તરી ગયા.
અસાવધાનતા વિકાસની રોધક છે. ગમે તેવી સુંદર ક્રિયા હોય, પરંતુ અવ્યવસ્થિત હોય તો તેનાં કશાંય મૂલ્ય નથી. વ્યવસ્થા અને સાવધાનતા એ બન્ને ગુણોથી માનસિક સંકલ્પનાં બળ વધે છે, સંકલ્પબળ વધવાથી આવી પડેલાં સંકટો કે વિરેાધક બળો પરાસ્ત થાય છે અને ધારેલું ઈષ્ટ પાર પડે છે.
એમ કહું છું. એમ સમાચારી સંબંધીનું છવીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org