________________
૧૯૨
ઉત્તરાયયન સૂત્ર
(૩૪) તપ આંતરિક તેમ જ બાહ્ય એમ બે પ્રકારે વર્ણવેલું છે. બાહ્ય તપના અને
આંતરિક તપના છ છ પ્રકારે છે.
નેધ : તપશ્ચર્યાના વિશેષ અધિકાર માટે ત્રીસમું અધ્યયન જુઓ. (૩૫) જીવાત્મા જ્ઞાનથી પદાર્થોને જાણે છે. દર્શનથી તે પર શ્રદ્ધા રાખે છે. ચારિત્રથી
આવતાં કર્મોને રોધ કરે છે. અને તપથી પૂર્વનાં કર્મો ખપાવી શુદ્ધ થાય છે. (૩૬) એ પ્રમાણે સંયમ અને તપથી પૂર્વ કર્મોને દૂર કરીને સર્વ દુઃખથી રહિત. થઈ મહર્ષિએ શીધ્ર મોક્ષગતિ પામે છે.
એમ કહુ છું એ પ્રમાણે મેક્ષમાર્ગગતિ સંબંધીનું અઠ્ઠાવીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org