________________
અધ્યયન : પચીસસુ ય ની ચ
યજ્ઞ સબધી
વેદોમાં ઠેરઠેર યજ્ઞાનાં નિરૂપણુ છે. તેમ જૈન શાસ્ત્રામાં પણ છે. પરંતુ સંસારમાં સાચા યજ્ઞને સમજનારા કોઈ વિરલ જ હોય છે.
બહારના યજ્ઞ એ દ્રવ્ય યજ્ઞ છે. અંતરનેા યજ્ઞ એ સાચા (ભાવ) ચજ્ઞ છે. અહારને યજ્ઞ કદાચ ર્હિંસક પણું હાય. પરંતુ આંતરિક ચનમાં હિંસાનાં વિષ નથી કેવળ અહિંસાનાં અમૃત છે.
બહારના યજ્ઞથી થતી વિશુદ્ધિ ક્ષણિક અને ખંડિત છે. પણુ આંતરિક યજ્ઞની પવિત્રતા અખંડ અને નિત્ય છે. પરંતુ સાચા યજ્ઞ કરવામાં ચેાજકને યાગ્યતા પ્રાપ્ત કરવી પડે છે.
વિજયધેાષ અને જયદ્યેાષ બન્ને બ્રાહ્મણકુળમાં જન્મ્યા હતા. (કેટલાક ઇતિહાસકારા બન્નેને સગાભાઈ માને છે.) બન્ને પર બ્રાહ્મણ સંસ્કૃતિની અસર હતી. પરંતુ સ ંસ્કૃતિ એ પ્રકારની હાય છે. એક કુળગત અને ખીજી આભગત. કુળગત સંસ્કૃતિની છાપ ઘણીવાર ભુલાવા ખવડાવે છે. વાસ્તવિક રહસ્ય સમજવા દેતી નથી. જીવાત્માને સત્યથી વેગળા ધકેલવામાં સહાયક નીવડે છે. પરંતુ જે જીવાત્માની આત્મગત સ ંસ્કૃતિનું ખળ અધિક હાય છે તે જ આગળ વધે છે, તે જ સત્ય પામે છે. ત્યાં સંપ્રદાય, મત, વાદો અને દર્શનના ઝઘડા રહી શક્તા નથી.
જયઘાષ વેઢાના પારગામી હતા. વેદમાન્ય યજ્ઞાને તેમને નાદ લાગ્યા હતા. પરંતુ તે યજ્ઞાથી મેળવેલી પવિત્રતા તેમને ક્ષણિક લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org