________________
ઈપુકારીય
રહીને પછી ઘેર ઘેર ભિક્ષાથી જીવન ચલાવનારા આપણે બધા આદ ત્યાગી થઈશું.
(૨૭) (પુન્નાએ કહ્યુ : પિતાજી !) જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટી શકતા હોય અથવા જે જાણતા હોય કે હું મરીશ નહિ તે જ ખરેખર આવતી કાલ પર વિશ્વાસ રાખી શકે.
નોંધ : કેટલી જિજ્ઞાસા ! કેટલી તાલાવેલી ! આદર્શ વૈરાગીનાં કેવાં હયભેદક વચના ! શું આ ભાવ અંતરની ઊંડી પ્રતીતિ વિના કે ત્યાગની ચેગ્યતા વિના ઉદ્ભવી શકે ? સત્યની તાલાવેલી પછી ક્ષણવાર પણ થેાલવું તેને અસહ્ય થઈ પડયુ હતુ.
*(૨૮) માટે જેને મેળવીને ફરીથી જન્મ જ ન લેવા પડે તેવા સાધુ ધમ' (ત્યાગમા')ને આજે જ અંગીકાર કરીશુ. આવાં વિષયસુખ નથી ભાગવ્યાં તેવુ છે જ નહિ. માટે હવે એ રાગ (સંસારની આસક્તિ)ને છેડીને ભિક્ષુધમ માં શ્રદ્ધા રાખવી એ જ યાગ્ય છે.
તરુણ યુવાનેાનાં હૃદયદ્રાવક વચનાએ પિતાજીના પૂર્વ સંસ્કારને જાગૃત કરી દીધા. તેણે પેાતાનાં ધમ પત્નીને ઉદ્દેશીને કહ્યું : (૨૯) હે વાશિધ્રિ ! મારે માટે ભિક્ષાચારી (ભિક્ષુધાઁ ગ્રહણ કરવા)ના સમય હવે આવી લાગ્યા છે. કારણ કે જેમ વૃક્ષ શાખાએથી જ શોભે છે અને સ્થિર રહે છે. શાખાઓ છેદાઈ ગયા પછી તે ઉત્તમ વૃક્ષ ઠૂંઠું દેખાય છે તેમ એ પુત્રો વિના મારે પશુ ગૃહસ્થજીવનમાં રહેવું યાગ્ય નથી.
નોંધ : પત્નીનું વશિષ્ઠ ગેાત્ર હાવાથી તે સ ંમેાધન લીધું છે.
(૩૦) જેમ પાંખ વિનાનું પક્ષી, સ`ગ્રામને મેખરે સેવક વિનાના રાજા અને વહાણુમાં દ્રવ્ય વિનાના વાણિયા શાભતા નથી અને શાક કરે છે તે જ રીતે પુત્ર વિનાને હું પણુ શાભતા નથી અને દુ:ખી થઉં છું.
(૩૧) (આ સાંભળી જશા ભાર્યાં પતિને ઉદ્દેશીને કસોટી કરવા કહેવા લાગી : ) ઉત્તમ પ્રકારના રસવાળાં અને સુદૂર આ બધાં કામભેાગાનાં સાધના એકઠાં થયાં છે તે! હમણાં તે કામભાગાને (ઇ ંદ્રિયાના શબ્દાદિક વિષયેાને) ખૂબ ભાગવી લઈએ. પછી સયમ મા અવશ્ય અંગીકાર કરીશું.
(૩૨) હે ભગવતી ! (કામભાગેાના) રસા ખૂબ ભોગવી લીધા છે. યૌવન હવે ચાલ્યું જાય છે. વળી અસંયમમય જીવિત ભાગવવા માટે (કે ખીજી કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org