________________
ભૃગાપુત્રીય
(૪૩) માટે હે પુત્ર! તું શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પેશ એ પાંચે વિષયેાના મનુષ્ય સ'ખ'ધી ભાગેને ભાગવ, અને ભુક્ત ભાગી થઈને પછી ચારિત્ર ધર્માંને ખુશીથી સ્વીકારજે.
(૪૪) આ પ્રમાણે માતાપિતાનાં વચન સાંભળીને મૃગાપુત્રે કહ્યુ હું માતાપિતા ! આપે ક્યું તે સત્ય છે પરંતુ નિઃસ્પૃહી (પિપાસા રહિત)ને આ લોકમાં કશુંય અશકય હોતું જ નથી,
(૪૫) વળી આ સંસારચક્રમાં દુ:ખ અને ભય ઉપજાવનારી શારીરિક અને માનસિક વેદનાએ હું અનંતવાર સહન કરી ચૂકયા છું.
(૪૬) જરા અને મરણથી ઘેરાયેલા અને ચાર ગતિરૂપ ભયથી ભરેલા આ સંસારમાં મે' જન્મ મરણુ અને ભય કર વેદના ધણીવાર સહન કરી છે.
૧૨૧
નરક યોનિમાં પૂર્વે અનંત વેદના વેઠેલી તે કહી બતાવે છે : (૪૭) અહીંના અગ્નિ જેટલા ઉષ્ણ હોય છે તેના કરતાં અન તગણી નરક યેનમાં ઉષ્ણ અગ્નિ હોય છે. નરક ચેાનિએમાં આવી ઉષ્ણ વેદનાએ મે' (કર્માંના પ્રભાવે) સહન કરી છે.
(૪૮) અહીંની ઠંડી કરતાં નરક યાનિમાં અન તગણી ટાઢ હોય છે. મેં નરક ગતિએમાં તેવી સખ્ત ઠંડીની વેદનાએ વેઠી છે.
(૪૯) કંદુનામની કુંભીએ (લેઢાદિનાં ભાજન)માં આક્રંદ કરતાં કરતાં ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલા હું (દેવકૃત) બળતા અગ્નિમાં પૂર્વે ધણીવાર પકાવાયા છું.
નોંધ : નરકયેાનિમાં કન્દુ વગેરે નામનાં ભિન્નભિન્ન બીસ્થાને હાય છે. ત્યાં નારક જીવે ઉત્પન્ન થાય છે અને તેવા જીવાને પરમાધાર્મિક નામના ત્યાંના અધિષ્ઠાતાએ અનેક યાતનાએ આપે છે.
(૫૦) પૂર્વ કાળે મહા દાવાગ્નિ જેવી મરૂ (વેરાન મેદાન) ભૂમિની વજ્ર જેવી વેળુવાળી કદમ્બ વાળુકા નદીમાં હું અનંતવાર બન્યા હતા.
(૫૧) કન્તુ કુ ંબીએામાં ઊંચે બધાયેલા અસહાયી (સહાય વિના હું કરવત અને *ચ વગેરે શસ્ત્રોથી પૂર્વ ઘણીવાર બરાડા પાડતા છેદાયા છું. (૫૨) અતિ તીક્ષ્ણ કાંટે કરીને વ્યાપ્ત એવા મેાટા સિબલિ વૃક્ષની સાથે બંધાયેલા ... મને આઘે પાછા ઊલટા સુલટ ખેંચીને પરમાધામિકાએ આપેલી વેદના મે' સહન કરી છે.
નોંધ: સિબલિ વૃક્ષ તાથી પણ મોટુ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org