________________
ઉત્તરાધ્યયન સૂત્ર
વિહરતા વિહરતા શ્રાવસ્તીમાં પધારેલા. તે જ વખતે ભગવાન મહાવીરના ગણધર ગૌતમ પણુ સપરિવાર ત્યાં પધાર્યાં. અન્ને સમુદાયા મળ્યા, પરસ્પરના શિષ્યાને ધમાઁ એક અને ક્રિયા ભિન્ન જોઈ આશ્ચય થયું. શિષ્યાની શંકા નિવારવા બન્ને ઋષિપુ...ગવા મળ્યા, ભેટયા વિચારેના સમન્વય કર્યો અને આખરે ત્યાં પણ કેશી મુનિશ્વરે સમયધમ ને સ્વીકારી લીધા અને ભગવાન મહાવીરની પરંપરામાં જૈનશાસનને જય જયકાર મેાલાબ્યા.
૧૫૦
ભગવાન મેલ્યા :
(૧) સર્વાન (સ` પદાર્થા અને તત્ત્વાના સંપૂર્ણ જ્ઞાતા), સદ્ધરૂપ તી'ના સ્થાપક અને આખા લેકના પૂજનીય એવા પાનામે અન્ જિનેશ્વર થઈ ગયા હતા.
નોંધ : આ વાર્તા પ્રસંગે ભગવાન મહાવીરનું શાસન પ્રવ`તું હતું. મહાવીર પહેલાં ત્રેવીશ તી``કરો ધર્માંના પુનરુદ્ધારક પુરુષા થઈ ગયા. તે પૈકી ત્રેવીશમા પ્રભુ પા થયા હતા. પાર્શ્વપ્રભુને આત્મા તે સિદ્ધ થયા હતા. આ વખતે માત્ર તેમનાંદિવ્ય આંદોલનો અને તેમનું અનુયાયી મંડળ અહીં હસ્તી ધરાવતું હતું. (૨) લેાકાલેાકની સ` વસ્તુ પર જ્ઞાનપ્રદીપ (યેાતિ)ના પ્રકાશનાર તે મહાપ્રભુના શિષ્ય મહાયશસ્વી અને જ્ઞાન તેમ જ ચારિત્રના પારગામી એવા કેશીકુમાર નામના શ્રમણ તે સમયે વિદ્યમાન હતા.
(૩) તે કેશીકુમાર મુક્તિ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણે જ્ઞાનથી ભરપૂર હતા. એકદા બહેાળા શિષ્યસમુદાય સાથે ગામેાગામ વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યાં.
નોંધ : જૈનદર્શીનમાં જ્ઞાનની પાંચ ભૂમિકાઓ છે : (૧) મતિજ્ઞાન (૨) શ્રુત જ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનપર્યાય જ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. મતિજ્ઞાન કે મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન કે શ્રુતઅજ્ઞાન આખા સંસારના જીવામાં તરતમ ભાવે હોય છે. જ્ઞાન શુદ્ધ હાય તા જ સજજ્ઞાન કહેવાય છે. અને જ્ઞાન અશુદ્ધ કે વિપર્યાસવાળું હોય તેને અજ્ઞાન કહે છે. સમ્યક અવમેાધ તે મતિજ્ઞાન અને તેનાથી વિશિષ્ટ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન જેટલુ` વિપુલ તેટલા બુદ્ધિવૈભવ વધુ હોવાના. અવધિજ્ઞાન ઉચ્ચ કોટિના નુખ્યાને અને દેવાને હોય છે અને તે દ્વારા સુદૂર રહેલા પદાર્થના પૂર્વી, વર્તમાન અને ભાવિ ભાવેાને પણ જાણી શકાય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org