________________
+
:
ઉત્તરાયયન સત્ર (૯) ક્ષત્રિના સમૂહ, ઉગ્રકુળના રાજપુત્રો, બ્રાહ્મણે, ભોગીઓ કે ભિન્નભિન્ન
પ્રકારના શિલ્પીઓની પૂજા કે પ્રશંસા ન કરે. તેઓની પૂજા કે પ્રશંસા સંયમી જીવનને ઉપકારક નથી. એમ જાણીને છેડી દે તે જ ભિક્ષ કહેવાય.
નોંધઃ રાજાઓ કે તેવા ભોગી પુરુષોનું કિંવા બ્રાહ્મણનું તે વખતે ખૂબ જોર હતું તેવા પુરુષોની ભિક્ષુઓએ બેટી પ્રશંસા કરવી તે ત્યાગી જીવનનું ભયંકર દૂષણ છે. તેવી ખુશામત કરવાથી આત્મધમ હણાય છે. યોગીએ તે સદા : આત્મમગ્ન રહીને વિચારવું. + (૧૦) ગૃહસ્થાશ્રમમાં જે ગૃહસ્થીઓ સાથે અતિપરિચય થયો હોય તે અને ત્યાગા
શ્રમમાં જે ગૃહસ્થોના સહવાસમાં આવેલ હોય તેઓમાંના કેઈ સાથે આ લેક સંબંધી ફળની ઈચ્છા માટે પરિચય ન કરે તે જ સાધુ કહેવાય.
નેંધ : ગૃહસ્થોના ગાઢ પરિચયથી તેના નિમિત્તે કદી આત્મધર્મને હણું -નાખે તેવાં કાર્યો કરી નાખવાં પડે માટે ગૃહસ્થોને આ લેકના કોઈ પણ સ્વાર્થ માટે પરિચય ન વધારો. સૌ સાથે મુનિરાજને કેવળ પારમાર્થિક (ધાર્મિક) જ સંબંધ હોવો જોઈએ. . (૧૧) આવશ્યક શર્મા (ધાસની શયા વપરાતી તે) પાટ, પાટલા, આહાર પાણું
કે બીજી કઈ ખાવાલાયક વસ્તુ કિંવા મુખવાસાદિની ગૃહસ્થ પાસે ભિક્ષુ યાચના કરે અને કદાચ કઈ ન આપે તે તેના પર જરાયે મન કે વચનથી દ્વેષ ન કરે કે ખોટું ન લગાડે તે જ સાધુ કહેવાય.
ધ : ત્યાગીને માન અને અપમાન બન્ને સરખાં છે. (૧૨) અનેક પ્રકારના અન્ન પાણું (અચિત્ત) મેવા કે મુખવાસ વગેરે ગૃહસ્થ
પાસેથી મેળવીને સંગાથી સાધુને ભાગ આપીને પછી ભજન કરે તેમજ મન, વાણું અને કાયાનું સંવરણ કરે તે જ ભિક્ષુ કહેવાય.
નેધ : અથવા “તિfar Rાન ” એટલે મન, વચન કે કાયાથી ભિક્ષુ ધર્મ દ્વારા મેળવેલા આહાર પૈકી અન્ય કોઈને આપી ન દે તેમ કરવાથી • ભવિષ્યમાં ભિક્ષધર્મના ભંગનો વિશેષ સંદેહ રહે છે. (૧૩) ઓસામણ, જવનું ભજન, ગૃહસ્થને ઠંડે આહાર, જવ કે કાંજીનું પાણી
ઈત્યાદિ ખોરાક (રસ કે અન્ન) મેળવીને તે ભેજનની નિંદા ન કરે તથા સામાન્ય સ્થિતિનાં ધરેને વિષે પણું ભિક્ષાને અર્થે વિચરે તે જ સાધુ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org