________________
કમપત્રક (૪) બધા જીવોને ખરેખર લાંબા કાળે પણ દુખે કરીને મળી શકે તેવો આ
મનુષ્યભવ છે. કારણ કે કર્મોના વિપાકે (પરિણામે ગાઢ હોય છે. (પરિપકવ. હોય છે, માટે હે ગૌતમ ! સમયને પણ પ્રમાદ ન કર. . ધ : ગાઢ એટલે ભગવ્યા વિના ન છૂટે તેવાં ઘટ હોય છે.
મનુષ્યજીવન પામવા પહેલાં કમથી જે સ્થિતિમાં
વિકાસ થાય છે તે અને ત્યાંનું કાળપ્રમાણુ બતાવે છે. (૧૫) પૃથ્વીકાય (પૃથ્વીરૂપ)માં ગયેલ છવ ઉત્કૃષ્ટ (વધુમાં વધુ પૃથ્વીના ભંવ કરે
તો) અસંખ્યાત (કાળ પ્રમાણુ) વર્ષો સુધી રહે છે. માટે હે ગૌતમ! સમય માત્રનો પ્રસાદ ન કર.
નેધ : જે વિકાસભૂમિ રૂપ નરદેહમાં કર્તવ્ય ચૂક્યો તો નીચે જવું પડે છે કે જ્યાં ઘણો કાળ અવ્યક્ત સ્થિતિમાં જ રહેવાનું હોય છે. (૬) કદાચ જળકાયમાં (જળનિમાં) જાય તે ત્યાં પણ ઉત્કૃષ્ટ રીતે વારંવાર તે
જ નિમાં ઉત્પન્ન થઈ અસંખ્યાત કાળપ્રમાણ સુધી રહેવું પડે છે. માટે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર.
નેધ : પ્રમાદ એટલે આત્મખલના અને આમખલના એ જ પતન. આપણી સૌની પ્રત્યેક ઈચ્છા વિકાસ અથે જ હોય છે. આત્મવિકાસ માટે જ આપણે માનવદેહ મેળવી ગૌરવ લઈ રહ્યા છીએ. આપણે પ્રયત્ન એ વિકાસ અર્થે જ છે. તેથી આમવિકાસમાં જાગરૂક રહેવું કે સાવધાન થવું તે જ આપણું ધ્યેય હોવું જોઈએ અને તેનું જ નામ અપ્રમત્તતા છે.
જેનદર્શન આત્મખલનાને પાંચ પ્રકારમાં વિભક્ત કરે છે.
(૧) મદ (સાધને મેળવી અભિમાન–અહંકાર રાખવો) (૨) વિષય (ઈદ્રિના કામગોમાં) આસક્ત રહેવું (૩) કોઇ, કપટ, રાગ અને દ્વેષ કર્યા કરવાં (૪) નિન્દા (૫) વિકથા (આ પયોગ રહિત કથા) પ્રલાપ કર્યો કરવા.
આ જ પાંચ પ્રમાદ ઝેરરૂપ છે અને અધોગતિમાં લઈ જનાર લૂંટારુઓ છે. તેથી પાંચ કેરેથી અલગ રહી પુરુષાર્થ કરવો, તે જ અપ્રમત્તતા છે. તે જ અમૃત છે. (૭) અગ્નિકાયમાં જાય તો પણ ઉત્કૃષ્ટ આયુષ્ય અસંખ્યાત કાળ સુધી ભગવે છે. માટે હે ગૌતમ સંસય માત્રની માદક
1 કપ ઉ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org