________________
e
ઉત્તરાધ્યયનઃ સ
હાય ! તેમ શાભે છે, તે જ રીતે આત્મજ્ઞાનના પ્રકાશથી બહુશ્રુત જ્ઞાની શાભે છે.
(૨૫) જેમ નક્ષત્રપતિ ચ ંદ્રમા; ગ્રહ અને નત્રત્રાદિથી વિંટાયેલા હોઈ પૂર્ણિમાને દિવસે શાબે છે તે જ રીતે આત્મિક શીતળતાથી બહુશ્રુત જ્ઞાની શાભે છે. (૨૬) જેમ લોકસમૂહેાના ભિન્નભિન્ન પ્રકારના ધાન્યાથિી પૂર્ણ અને સુરક્ષિત ભ`ડાર શાભે છે તે જ રીતે (અંગ, ઉપાંગ શાસ્ત્રોની વિદ્યાથી પૂ) જ્ઞાની શાભે છે.
(૨૭) અનાત નામના દેવનું સર્વાં વૃક્ષામાં ઉત્તમ એવું જ ભૂવૃક્ષ શાભે છે તે જ રીતે બહુશ્રુત જ્ઞાની શોભે છે.
(૨૮) નીલવંત પર્વતમાંથી નીકળી સાગરમાં મળનારી સીતા નામની નદી જેમ. નદીએમાં શ્રેષ્ઠ હોય છે એ જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની સ`સાધકામાં શ્રેષ્ઠ હાય છે.
(૨૯) જેમ પતેમાં ઊંચા અને સુંદર તથા વિવિધ ઔષધિથી શોભતા મન્દર પર્યંત ઉત્તમ છે તેમ બહુશ્રુતજ્ઞાની પણ અનેક ગુણા વડે ઉત્તમ છે. (૩૦) જેમ અક્ષય ઉદક (જેનુ' જળ સૂકાય નહિ તેવા) એવા સ્વય' સૂરમણ નામને સમુદ્ર જુદા જુદા પ્રકારનાં રત્નેથી પરિપૂર્ણ છે તે જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની ઉત્તમ હાય છે.
(૩૧) સમુદ્ર સમાન ગંભીર, બુદ્ધિથી પરાભવ નહિ પામનારા, સ`કટાથી ત્રાસ નહિ. પામનારા, કામભોગેાથી અનાસક્ત રહેનારા, શ્રુતથી પરિપૂણુ અને પ્રત્યેક પ્રાણીઓના રક્ષક મહાપુરુષા કનો નાશ કરીને ઉત્તમ ગતિ પામ્યા છે. (૩૨) માટે ઉત્તમ અર્થાંની ગવેષણા કરનાર (સત્ય શોધક) ભિક્ષુ, શ્રુત (જ્ઞાન)માં અધિષ્ઠાન કરે (આનંદિત રહે)’ કે જેથી પેાતાને અને પરને સિદ્ધિ પ્રાપ્ત કરાવે..
નોંધ: જ્ઞાન એ અમૃત છે. જ્ઞાની સ` સ્થળે વિજેતા બને છે. જ્ઞાન, એ અંત:કરણની વસ્તુ છે. શાસ્ત્રો દ્વારા, સત્સંગ દ્વારા કે મહાપુરુષોની કૃપા દ્વારા. તે પ્રાપ્ત થઈ શકે છે.
એ પ્રમાણે કહું છું.
એમ બહુશ્રુતપૂજ્ય નામનુ' અગિયારમુ` અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
#:
For Private & Personal Use Only
www.jainelibrary.org