________________
ચિત્તભૂતીય સંગીતશાસ્ત્રી છતાં મહાન વ્યભિચારી હતું. તેણે તે દેશ રાજઅંતઃપુરમાં પણ સેવ્યો. તે જાણી કાશી રાજાએ તેને મૃતદંડની શિક્ષા કરી.
ફાંસીને લાકડે ચડાવતાં ચડાવતાં ચંડાલ કે જે ચિત્ત અને સંભૂતિને પિતા હતા તેને દયા ઉત્પન્ન થવાથી તેણે નમુચિને બચાવી લીધો છે અને પિતાને ત્યાં ગુપ્ત રાખી પિતાના પુત્રને સંગીતવિવા શીખવવા જ છે. બને ભાઈને તેણે સંગીતશાસ્ત્રમાં પારંગત કરી મૂક્યા. પરંતુ એકદી ત્યાંથી પણ અબ્રહ્મચર્યના દેશે તેને જીવ લઈને ભાગવું પડયું. આખરે તે ફરતાં ફરતાં હસ્તિનાપુરમાં આવી પિતાની બુદ્ધિના પ્રભાવથી સેંકડે મંત્રીનો શિરમંત્રી થઈ ને રહેલ છે.
ચિત્ત અને સંભૂતિ સંગીતવિદ્યાના પ્રભાવે ત્યાંની આખી આલમને આકર્ષે છે. આથી કાશીરાજ પાસે ત્યાંના સંગીત શાસ્ત્રીઓ -ન્યાય માગી ઈર્ષાથી તેમનું અપમાન કરાવી કાશીની બહાર કઢાવી મૂકે છે. ત્યાં પણ દુઃખી થાય છે. પછી આ પરાભવથી કંટાળી પર્વત પરથી પડતું મૂકવા તૈયાર થાય છે. ત્યાં એક મહાન જૈન મહાત્માનો -ભેટે થાય છે અને અકાળ મૃત્યુથી બચાવી લે છે.
ચંડાલ મુળજાત હોવા છતાં પૂર્વ સંસ્કારોની પ્રબળતાથી બને ભાઈ એ સંસારની અસારતાને યથાર્થરૂપે સમજી ત્યાગમાર્ગને ગ્રહણ કરે છે અને પદ્ધતિસર રોગમાર્ગની સારી તાલીમ મેળવ્યા બાદ ગુરુ આજ્ઞાથી છુટા પડે છે.
એ બને ત્યાગીએ ફરતાં ફરતાં અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરીને હસ્તિનાપુરમાં જ આવી ચડે છે કે જ્યાં નમુચિ મહા મંત્રીશ્વર. પદે હતો. પૂર્વ પરિચિત ચંડાલને સાધુ વેશમાં તે ઓળખી લે છે, અને તેથી પિતાનું પિગળ રખેને ખુલ્લું થશે! એ ભયથી શહેરની બહાર હાંકી કઢાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org