________________
ચિત્તસ`ભૂતીય
અંતઃકરણમાં વૈરાગ્યના ગાઢ સંસ્કારી હતા એથી) ચિત્ત તેા સાચા ધને સાંભળીને શીઘ્ર ત્યાગી થઈ ગયા.
03
નોંધ : ચિત્ત પણ અઢળક ધનવાળા ધનપતિને ત્યાં જન્મ્યા છતાં તે અનાસક્ત હાવાથી કામભોગેાથી વિરમી શકયા.
(૩) ચિત્ત અને સ ંભૂતિ બન્ને ભાઈએ (ઉપર કહેલા નિમિત્તથી) કાંપીલ્ય નગરમાં મળ્યા અને તેઓ પરસ્પર (ભેાગવેલાં) સુખ દુ:ખનાં ફળ તથા કમ વિપાકને કહેવા લાગ્યા :
(૪) મહાકીતિવાળા અને મહાસમૃદ્ધિવાળા બ્રહ્મદત્ત ચક્રવતીએ પોતાના ભાઈને બહુમાનપૂર્વક આ વચન કહ્યુંઃ
(૫) આપણે બન્ને ભાઈએ પરસ્પર એકબીજાને (હમેશાં) અનુસરનારા, એક બીજાનું હિત કરનાર અને એક બીજાના પ્રેમમાં ખૂબ રક્ત હતા.
નોંધ : બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન અને ચિત્તને અવધિજ્ઞાન થયું હતુ` તેથી અનુભવેલા પૂ`ભવની વાત કરે છે. અવધિજ્ઞાન એટલે મર્યાદાવાળુ` ત્રિકાળજ્ઞાન. (૬) (પહેલે ભવે) દશાણુ દેશમાં આપણે બંને દાસ રૂપે હતા, (બીજે ભવે)
કાલિંજર પ`તમાં મૃગલા થયા હતા, (ત્રીજે ભવે) મૃત ગંગા નદીને કાંઠે હંસરૂપે જન્મ્યા હતા. અને (ચેાથે ભવે) કાશી ભૂમિમાં ચંડાળકુળમાં
જન્મ્યા હતા.
(૭) (પાંચમે ભવે) દેવલાકમાં મહાઋદ્ધિવાળા આપણે દેવ હતા, માત્ર આપણા છઠ્ઠો જન્મ જ પરસ્પર સાથ વગરને થયા છે.
નોંધ : આમ ખેલી સંભૃતિએ; છઠ્ઠા ભવે ભિન્ન ભિન્ન સ્થળે શાથી *ઉત્પન્ન થવું પડયું તેનુ કારણ પૂછ્યું.
(૮) હે રાજન ! તમે (સનત્કુમાર નામના ચેાથા ચક્રવતીની સમૃદ્ધિ તથા તેમનાં સુનંદા નામનાં સ્ત્રીરત્નને દેખીને આસક્તિ ઉપજવાથી) તપશ્ચર્યાદિ ઉચ્ચ કર્માનું નિયાણુ' (આવું તુચ્છ ફળ) માગી લીધું. તેથી તે ફળના પરિણામે જ આપણે વિયેાગ પામ્યા. (આ ચિત્તનાં વચન છે.)
નાંધ : તપશ્ચર્યાથી પૂર્વકર્માના ક્ષય થતો હોય છે. પૂર્વી કર્યાં ક્ષય થવાથી આત્મા હળવે! બને છે અને તેના વિકાસ થાય છે. પુણ્યક'થી સુ. દર સપત્તિ મળે પરંતુ સપત્તિથી આત્મા ભારી બનવા સંભવ છે. તેથી જ મહાપુરુષ પુણ્ય ન ઈચ્છતાં માત્ર પાપક'ના ક્ષય જ ઇચ્છે છે. પુણ્ય એ જોકે સાનાની સાંકળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org