________________
૯.
ભગવાન મલ્યા :
(૧) પૂ`ભવમાં દેવા થઈને એક વિમાનમાં રહેલા કેટલાક (છ) જીવે દેવલાક જેવા રમ્ય, સમૃદ્ધ, પ્રાચીન અને પ્રસિદ્ધ એવા ઈજીકાર નામના નગરમાં ઉત્પન્ન
થયા.
(૨) પોતાનાં શેષ (બાકી રહેલાં) કર્મા વડે ઉચ્ચ એવા કુળમાં ઉત્પન્ન થયા છે. અને પછીથી ત્યાં સંસારલયથી ઉદ્વિગ્ન થઈ સંસારને છેડીને જિને દ્રમા (સંયમ ધર્મી)ને શરણે ગયા છે.
(૩) તે છ જીવે પૈકી એક પુરાહિત અને જશા નામની તેની પત્ની થયાં. અને ખીજા એ જીવ પુરુષપણું પાખીને તેમના કુમારરૂપે થયા.
નોંધ : ચાર જીવા બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા અને એ ક્ષત્રિય કુળમાં
ઉત્તરાધ્યયન ક્ષેત્ર
08-741.
(૪) જન્મ, જરા અને મૃત્યુના ભયથી ત્રાસેલા અને તેથી જ સંસારની બહાર નીકળવાની ઈચ્છાવાળા તે એ કુમારા સંસારના ચક્ર (પરિભ્રમણુ)થી છૂટવા માટે કાઈ યાગીશ્વરને જોઈને (તે નિમિત્તથી) કામભોગાથી વિરકત થયા. નોંધ : જગલમાં કેટલાક યાગીજનોનાંન થયા પછી પૂર્વ યાગનુ સ્મરણ થયું અને જન્મ, જરા અને મૃત્યુના દુ:ખથી ભરેલા આ સંસારમાંથી છૂટવા માટે આ ત્યાગની અપેક્ષા જાગી.
(૫) પેાતાના કર્માંમાં પરાયણ એવા પુરાહિત
બ્રાહ્મણુના તે બન્ને બાળકોને પેાતાના પૂજન્માનું સ્મરણ થયું. અને પૂર્વકાળમાં સંયમ તથા તપશ્ચર્યાનું સેવન કરેલુ' તે પણુ યાદ આવ્યાં.
નોંધ : બ્રાહ્મણનું કાર્યં તે સમયે યજ્ઞયાગાદિ પરત્વે વિશેષ રહેતું. (૬) તેથી તેઓ મનુષ્યજીવનમાં દિવ્ય ગણાતા એવા શ્રેષ્ઠ કામભોગામાં પણ. આસક્ત ન થયા. અને ઉત્પન્ન થયેલા અપૂવ વિશ્વાસથી મેાક્ષની અભિલાષાવાળા તે કુમારા પોતાના પિતા પાસે આવીને નમ્રતાપૂર્ણાંક આ પ્રમાણે. કહેવા લાગ્યા :
(૭) આ વિહાર–જીવન અનિત્ય છે. વળી બહુ રાગાદિની અંતરાય વાળું અને અલ્પ આયુષ્યયુક્ત છે તેથી અમેને આવા (સંસાર વધારનાર) ગૃહસ્થજીવનમાં (જરા પણુ) સ ંતાષ થતા નથી. માટે મુનિપણું (ત્યાગજીવન) ગ્રહણ કરવા માટે આપની પાસે આજ્ઞા માગીએ છીએ.
(૮) (આ સાંભળીને દુ:ખી થયેલા) તેમના પિતાજી; તે બન્ને મુનિ (ભાવનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org