________________
ઉત્તરાયયન સૂર થઈશ તે તું અહી (ગૃહસ્થાશ્રમ)થી પણ ઍવીને ઈચ્છા પ્રમાણે રૂપ ધરનારે ઉત્તમ દેવ થઈશ. (ચિત્તમુનિ બોલ્યા.)
નેધ : ગૃહસ્થાશ્રમમાં પણ યથાશક્તિ ત્યાગ કરે તો તે દેવાનિ પામી શકે છે. , (૩૩) (ભોગાસક્ત નૃપતિ કશું ન સ્વીકારી શકવાથી ચિત્તમુનિ નિર્વેદિતા અનુભવીને
કહે છે :) પરંતુ હે રાજન્ ! આ સંસારના આરંભ અને પરિગ્રહોમાં તું ખૂબ આસક્ત થયો છે. ભોગોને છોડવાની તારી જરા પણ ઈચ્છા જ નથી. તો આટલે વાર્તાલાપ મેં ફોકટ જ કર્યો એમ માનું છું. હે નૃપ !
હવે હું જવાની ઈચ્છા રાખું છું. (એમ કહીને ચિત્તમુનિ ચાલતા થયા.) (૩૪) પંચાલપતિ બ્રહ્મદરેસે તે પવિત્ર સાધુનું વચન ન માન્યું અને જેવા ઉત્તમ
કામભેગો ભોગવ્યા તેવા જ ઉત્તમ નરકમાં તે ચાલ્યો ગયો.
નેધ : જેવાં કર્મ કરાય તેવું ફળ પમાય. (૩૫) અને ચિત્તમહર્ષિ કામગોથી વિરક્ત રહી, ઉગ્ર ચારિત્ર અને ઉગ્ર તપશ્ચર્યા
તથા શ્રેષ્ઠ સંયમને પાળીને શ્રેષ્ઠ એવી સિદ્ધગતિને પામ્યા.
નોંધ : ભેગોને ભોગવ્યા પછી ત્યાગવા એ દુર્લભ અને આસક્તિ હઠાવવી એ અતિ દુર્લભ છે. ભોગની જાળ છૂટવી બહુ બહુ કઠણું છે. માટે મુક્ષુએ ભગોથી દૂર જ રહેવું.
એમ કહું છું. એ પ્રમાણે ચિત્તસંભૂતિનું તેરમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org