________________
ચૌદમુ ઈપુકારીય
ઇષુકાર રાજા સંબધી
સોંગની અસર જીવન પર સચેાટ થાય છે. ઋણુના અનુમ ધા ગાઢ પરિચયથી જાગે છે. સત્સંગથી જીવન અમૃતમય બને છે અને પરસ્પરના પ્રેમભાવથી એકબીજા પ્રત્યે સાવધ રહેલા સાધકા સાથે સાથે રહી જીવનના ધ્યેયે પહોંચી વળે છે.
અધ્યયન :
આ અધ્યયનમાં આવા જ છ જીવનું મિલન થયુ છે. દેવચેાનિમાંથી ઊતરી આવેલ છ પૂયાગીએ એક જ ઈષુકાર નગરમાં અવતર્યા છે. તેમાંના ચાર બ્રાહ્મણકુળમાં અને એ ક્ષત્રિયકુળમાં ચાળયા છે. બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા બે કુમારેા ચેાગ સંસ્કારાની પ્રખળતાથી યુવાનવયમાં ભાગેાની લાલચથી પર થાય છે. સંસારની વાસનાને દૂર કરી ચેાગ લેવા પ્રેરાય છે. તેમનાં માતા અને પિતારૂપે ચેાાયેલા એ જીવા પણ તેના ચેાગખળથી આખરે આકર્ષાય છે અને આખું કુટુ બ ત્યાગમાગને શીઘ્ર અ’ગીકાર કરી લે છે.
Jain Education International
ઇષુકારનગરમાં ધન માલ અને પરિવાર-આદિનાં બંધનને તેડી એકીસાથે આ ચાર સમર્થ આત્માઓનું મહાભિનિષ્ક્રમણુ અજબ વિસ્મયતા જગાડે છે. આખા શહેરમાં ધન્યવાદના નિઓ ગાજી રહે છે. આ સાંભળી પૂર્વ ભવની પ્રેરણા રાણીજીને પણ જાગૃત થઈ જાય છે અને તે ભાવનાની અસર રાજાજીને પણ એકાએક થઈ આવે છે, અને આવી રીતે એ છએ જીવાત્માએ સયમમાગ ના અંગીકાર કરી આકરાં તપશ્ચરણુ અને સાધુતા સેવી અંતિમ ધ્યેયને પામી જાય છે. તે બધા ઉલ્લેખ આ અધ્યયનમાં મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org