________________
ઉત્તરાધ્યયન સ્ત્ર
(૮) વાયુકાયમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ આયુષ્ય અસંખ્યાત કાળ સુધી ભાગવે છે. માટે હે ગૌતમ! સમય માત્રના પ્રમાદ ન કર.
(૯) વનસ્પતિકાયમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ આયુષ્ય અનંતકાળ સુધી અને દુઃખે કરીને અંત આવે તેવી રીતે ભાગળ્યા કરે છે. માટે હું ગૌતમ ! સમય માત્રના પ્રસાદ ન કર.
៩
નાંધ : પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ છવા હોય છે એમ હવે તે વૈજ્ઞાનિક શાધ જગજાહેર થઈ છે. તે સ્થિતિમાં જે ચેતન રહે છે તેમને સ્થૂલ માનસ કે બુદ્ધિવિકાસ હેતા જ નથી, અને તેવી સ્થિતિમાં રહીને જે વિકાસ થાય છે, તે (અવ્યક્ત) પરાધીન હેાય છે. આ બધું જણાવીને શાસ્ત્રકાર એ કહેવા માગે છે કે મનુષ્યદેહ એ જ પુરુષા નું પરમસ્થાન છે માટે ત્યાં પ્રમાદ કરવા એ તે! ન પૂરી શકાય તેવી ખેાટ છે.
(૧૦) એ ઈ ંદ્રિય (શરીર અને જીભવાળા) કામમાં ગયેલા જીવ વધુ રહે તે। સંખ્યાત કાળ પ્રમાણુ સુધી રહે છે. માટે હે ગૌતમ સમય માત્રને પ્રમાદ ન કર.
નાંધ : કાળનું ભિન્નભિન્ન પ્રમાણ ભિન્ન ભિન્ન ઠાણાંગાદિ શાસ્ત્રોમાં છે. ગણિતશાસ્ત્ર પરા સુધીની સંખ્યાને સંખ્યાત કાળ માને છે. પણ જૈનશાસ્ત્ર તે તેથી પણ આગળ એટલે એકમ, દશક, સો એમ ઉત્તરાત્તર અઠ્ઠાવીસ રકમ સુધી સ`ખ્યાતકાળ માન્યા છે. અસંખ્યાતકાળ સંબંધી એટલે કે જેની સંખ્યા ન ગણાય કાળ અસંખ્યાત એમ બતાવ્યુ નથી. બલ્કે અસ`ખ્યાત માટે પણ ચોક્કસ પ્રમાણ છે. અને તે બન્નેથી આગળની સખ્યા કે જેના મનુષ્ય બુદ્ધિથી કરા નિર્ણુય ન થઈ શકે તેને અનંતકાળ ક્યો છે.
(૧૧) ત્રણ ઈંઈંદ્રિય (શરીર, જીભ તથા નાક)વાળા શરીરમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટકાળ રહે તે સ`ખ્યાતકાળ સુધી રહે છે. માટે હે ગૌતમ ! સમય માત્રને
પ્રમાદ ન કર.
(૧૨) ચાર ઇંદ્રિય (શરીર, જીભ, નાક અને આંખ)વાળા શરીરમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટકાળ રહે તે સંખ્યાતકાળ સુધી રહે છે. માટે હે ગૌતમ ! સમય માત્રને પ્રમાદ ન કર.
(૧૩) પાંચ ઈ દ્રિય (શરીર, જીભ, નાક, આંખ અને કાન) કાયામાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ રીતે ફરીફરી સાત કે આઠ જન્મા ગ્રહણ કરી શકે છે. માટે હું ગૌતમ ! સમય માત્રના પ્રમાદ ન કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org