________________
A
•
ઉત્તરાચીન સુર નોંધઃ કામ એ બધા રોગોનું અને આપત્તિઓનું મૂળ છે. એથી સાવધ રહેવું. (૨૬) “કામભોગોથી નિવૃત્ત થયેલાની આત્મોન્નતિ હણાતી નથી, બલકે અપવિત્ર દેહને
ત્યાગી તે દેવ સ્વરૂપ બને છે. એ પ્રમાણે મેં સાંભળ્યું છે.” (૨૭) તે જીવ; જ્યાં ઋદ્ધિ, કીતિ, કાતિ, આયુષ્ય તથા ઉત્તમ સુખ હોય છે ત્યાં સુંદર મનુષ્યોના વાતાવરણમાં જઈ ઉત્પન્ન થાય છે.
- હવે તારવણી કરે છે : (૨૮) બાળકનું બાલ જુઓ કે જે ધમને છોડી, અધર્મ અંગીકાર કરીને ' અર્થાત અધમી બનીને નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૯) હવે સત્યધર્મને અનુસરનારા ધીરપુરુષનું ધીરપણું જુઓ કે જે ધર્મિષ્ઠ
થઈ, અધર્મથી દૂર રહીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. (૩૦) પંડિતમુનિ આ પ્રમાણે બાલભાવ તથા અબાલભાવની તુલના કરીને બાલ
ભાવને ત્યાગી અબાલભાવને સેવે.
નોંધ : બાલ શબ્દ કેવળ અજ્ઞાનતા કે મૂર્ખતા સૂચક જ નથી. બલકે બાલ શબ્દ અનાચારનું પણ સૂચન કરે છે.
એ પ્રમાણે કહું છું. એમ એલક સંબંધીનું સાતમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org