________________
એલક
.
(૧૮) તે એક વાર વિષયોથી જિતાય, (વિષયાસક્ત થયો) કે તેના વડે તેની બે
પ્રકારે દુર્ગતિ થાય છે. ત્યાંથી ઘણુ લાંબા કાળ સુધી પણ નીકળવું તેને પછી દુર્લભ થઈ પડે છે.
' નેધ : વિકાસ એ દુર્લભ છે પણ પતન તે સુલભ છે. એક વાર પતન થયું કે ઉચ્ચ ભૂમિકાથી ઠેઠ નીચે પડી જવાય છે. આ (૧૯) આ પ્રમાણે વિચારીને તથા બાલ (અજ્ઞાની) અને પંડિતની તુલના કરીને
જે પિતાની મૂડીને પણ કાયમ રાખે છે તે મનુષ્યનિને પામે છે, (૨૦) આવી ભિન્નભિન્ન પ્રકારની શિક્ષાઓ દ્વારા જે પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહીને
પણ જે સદાચારી રહે છે તે અવશ્ય સૌમ્ય એવી મનુષ્ય યોનિને પામે છે. કારણ કે ખરેખર પ્રાણીઓ કમનું ફળ અચૂક ભોગવનારાં હોય છે.
નેધ : કર્મવાત જ જીવોની ઉચ્ચ કે નીચ ગતિ થતી હોય છે. (૨૧) જેઓની વિપુલ શિક્ષા છે. (મહાજ્ઞાની છે તેઓ પિતાની મૂડીને ઓળંગી
જઈ (મનુષ્ય ધર્મથી આગળ વધી), શીલવાન અને વિશેષ સદાચારી થઈ અને અદીન (તેજસ્વી) બની દેવપણને પામે છે.
નેધ : મનુષ્ય મનુષ્યધર્મ સાચવો તે તે સામાન્ય કર્તવ્ય છે. ત્યાં સુધી તે પિતાની મૂડી જ જાળવી ગણાય. પરંતુ મનુષ્યધર્મ કરતાં આગળ વધે અર્થાત, વિશ્વધર્મમાં પ્રવેશે ત્યારે જ વિશેષતા ગણાય. . (૨૨) એ પ્રકારે ભિક્ષુ અદીનતા અને અનાસક્તિને જાણુને (વિચારીને) શા માટે
આવું ન જીતે (પામે) ! અને છતીને શાંતિનું સંવેદન (અનુભવ) શા માટે
ને કરે ?
નોંધ : ઉપરની સુંદર ગાથાને સાધક થઈ શા માટે ન આરાધે ? (૨૩) દાભડાની ટોચ પર રહેલું જળબિંદુ સમુદ્રની સાથે શી રીતે સરખાવાય ? તે જ
રીતે દેવોના ભોગ આગળ મનુષ્યના ભોગોનું પણ સમજી લેવું ઘટે. (૨૪) જે આ દાભડાની ટોચના જળબિંદુ જેવા ચંચળ કામગો છે તો ક્ષીણ
થતા ટૂંકા આયુષ્ય કાળમાં શા માટે (ક્યા હેતુને લઈને) કલ્યાણ માર્ગને
ન જા ? (૨૫) અહીં કામોથી અનિવૃત્ત (કામાસક્ત) થયેલાનો સ્વાર્થ (આત્મોન્નતિ) હણાય.
છે અને તે પુરુષ ન્યાય (મોક્ષ) માગને સાંભળ્યા છતાં ત્યાંથી પતિત થાય છે. ઉ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org