________________
ઉત્તરાધ્યયન સૂત્ર
(૫) ધનથી પણ પ્રમાદી જીવાત્મા આ લાકમાં કે પરલાકમાં શરણ મેળવી શકતે નથી. જેમ (અધારી રજનિમાં) દીવા બુઝાઈ ગયા પછી અનંત બ્યામાહથાય છે તેમ આવા પુરુષ ન્યાય માને જોવા છતાં જાણે ન જોચે! હાય તેમ બ્યામેાહ પામે છે.
નોંધ : કેટલાક માને છે કે ધનથી યમદૂતને સમજાવી દઈશું” તેથી જી જતી વખતે ધનાદિ પણુ શરણુરૂપ થતુ નથી તે બતાવ્યું છે.
(૬) સૂતેલાઓમાં જાગૃત રહેનાર (આસક્ત પુરુષામાં નિરાસક્ત રહેનાર), બુદ્ધિ. માન અને વિવેકી સાધક વિશ્વાસ ન કરે, કારણ કે ક્ષા ભયંકર છે અને શરીર (તેની પાસે) અખળ છે માટે ભારણ્ય પક્ષીની માફક અપ્રમત્ત થઈને વિચરે).
નોંધઃ કાળદ્રવ્ય અખંડ છે ત્યારે શરીર તે વિનાશી છે. એ અપેક્ષાએ ભયંકર બતાવી ક્ષણુ માત્ર પણ ગફલત ન કરવાનું કહ્યું છે. ભારડ પક્ષીને મુખ એ છતાં શરીર એક હોય છે. તેથી તે ચાલતાં, બેસતાં, ઊઠતાં મનમાં ખ્યાલ રાખતું હાય છે. તે પ્રમાણે સાધકે પણ સાવધ રહેવુ
(૭) ઘેાડી પણ આસક્તિ એ જાળ છે તેમ માની પગલે પગલે સાવધ થઈ વિચરવું. લાભ મળે ત્યાં સુધી સંયમ જીવિત લંબાવી પછી અતઃકાળ જાણીને મિલન શરીરના અંત લાવવેા.
તૈાંધ: સાવધ સાધકને પોતાનું આયુષ્ય કારે પૂર્ણ થશે તે ખ્યાલ થઈ. જાય ત્યારે જ તેના સમજપૂર્વક ત્યાગ કરે અન્યથા દેહ પર આસક્તિ ભલે ન હેાય પરંતુ તેને સાધન માની રક્ષણ કરવાની ફરજ ન ચૂકે.
(૮) જેમ શિક્ષિત અને કવચ (અખતર) ધારી ઘેાડે। વિજય મેળવે છે તેમ સાધકમુનિ સ્વચ્છ ંદને રાકવાથી મુક્તિ પામે છે. વળી પૂર્વ' (માટી સખ્યા વાળું કાળ પ્રમાણ) વર્ષો સુધી અપ્રમત્ત થઈ વિચરે તે મુનિ તેવી જ રીતે શીઘ્ર મુક્તિને પામે છે.
નોંધ : સ્વચ્છંદ અને પ્રમાદ એ જ પતનનાં કારણેા છે. મુમુક્ષુએ તેને પ્રથમથી જ દૂર કરવાં અને અપ ણુતા તથા સાવધતા પ્રાપ્ત કરવી. (૯) શાશ્વત નિયતિવાદી મતવાળાઓની એ ન પામે તે પછી પણ ન પામી શકે. તે તે મનુષ્યને) શરીરના વિરહ થતી
Jain Education International
ઉપમા માન્યતા છે કે જે પહેલાં (અહીં વિવેક કરવેા ધટે છે, નહિ વખતે કાળથી ઝડપાતી વખતે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org