________________
ઉત્તરાયયન સુત્ર (૧૭) ક્ષેત્ર (ગ્રામાદિ) વાસ્તુ (ઘર) સુવર્ણ (ઉત્તમ ધાતુઓ), પશુઓ, દાસે તથા
ને કરો આ ચાર, કામ ધંધો જ્યાં હોય ત્યાં તે ઉત્પન્ન થાય છે.
નેધ : આ ચારે વિભાગો મળી એક અંગ બને છે. • (૧૮) તેમ જ મિત્રવાન, જ્ઞાતિમાન, ઉચ્ચગોત્રવાળા, કાન્તિમાન, અલ્પરોગી, મહા
બુદ્ધિવાળે, કુલીન, યશસ્વી તથા બલિષ્ટ થાય છે.
નેધ : આ નવ અંગે તથા ઉપરનું એક મળી દશ અંગે થયાં. (૧૯) અનુપમ એવા મનુષ્યયોગ્ય ભોગોને આયુષ્યના અંત પર્યત ભગવતાં છતાં
પ્રથમના વિશુદ્ધ સત્યધર્મને અનુસરીને તે દ્વારા શુદ્ધ સમ્યકત્વ પામીને –
નેધ : સમ્યકત્વ એ જૈનદર્શનની મુક્તિનું પ્રથમ પગથિયું છે. (૨૦) તથા જે પુરુષ ચાર અંગે (વર્ણવ્યા તે)ને દુર્લભ જાણું સંયમને
સ્વીકારીને, કમ સે (કમ દલીને તપ વડે દૂર કરે છે તે નિશ્ચલ સિદ્ધ થાય છે. (સ્થિર મુક્તિ પામે છે.)
નેધ : જેનદર્શનમાં પુણ્ય અને નિજ એવાં આત્મવિકાસનાં બે અંગે છે. પુણ્યથી સાધનો પ્રાપ્ત થાય છે અને સત્ય ધમને સમજી તે સાધનો દ્વારા પતિત ન થતાં આત્મવિકાસને માર્ગે જવાય છે તેને નિર્જરા કહેવાય છે. સાચા ધમીને નટની ઉપમા આપી શકાય. તે નાચવા છતાં તેની દષ્ટિ તે દોર પર જ હોય તેમ સધીની દષ્ટિ તે સાધનોનો ઉપયોગ કરતાં કરતાં પણ મોક્ષ તરફ જ હોય.
એ પ્રમાણે કહું છું. આમ ચાર અંગ સંબંધીનું ત્રીજુ અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org