Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०४३० ३ ० ५ पुनरपि पुरुषविशेषनिरूपणम् २९ __ तथा-एकः पुरुषः अस्तमितास्तमितः-अस्तमितश्वासावस्तमितस्तथा पूर्वमधार्मिकाधर्मानुरागाधर्म सेव्यधर्मिष्ठाधर्माख्याय्यधर्मराग्यधर्मप्रलोकयधर्मजीपि दुष्कुलोत्पम्नत्व सावध व्यापारत्यादिना कीर्तिसमृद्धि रूपतेजोरहितत्वात् सायंकालमूर्यइवास्तमितः पश्चादपि दुर्गतिगमनादस्तमितो भवति, यथानिश्शीलो निमर्यादो निष्ठुरो निष्करुणः कालः-तदाख्या सौकरिकोऽस्तमितास्तमितोऽभूत्। स हि सूकरैश्चरतीति सौकरिकः-सूकरमृगयाकारीति यथार्थो प्रति दिने पञ्चशतमहिषघातको दुष्कुलोत्पन्नत्वात् सकललोकनिन्दितत्वात् अकृत्यकारित्वाच्च पूर्वमस्तमितः पश्चादपि मृत्वा सप्तमपृथिवी गत इति अस्तमित इति । ४ । (मू०५ )।
तथा कोई एक पुरुष अस्तमित होकर अस्तमितही बना रहता है, ऐसा पुरुष अधार्मिक अधर्मरागी-अधर्माख्यायी-अधर्माऽनुप्ठाताअधर्म जीवी होता है और सर्वदा सायद्यव्यापारसे कीर्ति-समृद्धिरुप-तेजोरहित बनकर सायं सूर्य के समान अस्तमित बन जाता है।
और फिर बादमें भी दुर्गति गमनसे अस्तमित बन जाताहै। इसमें दृष्टान्तभूत कालसौकरिकहै, यह निश्शील-मर्यादारहीत था दयाहीन था सूकरकी शिकारका प्रेमी था, जोकि-प्रतिदिन पांचसो भैसा का घात करता था, दुष्कुलोत्पन्न होनेके नति सकलजनों द्वारा निन्दित था, और अकृत्यकारी था इस कारण यह पहलेही से अस्तमित हुया और बादमें भी मरकर सप्तम पृथिवीमें गया-अस्तमित बना रहा ॥सू.५
() અસ્તમિતાસ્તમિત પુરુષ–કઈ એક પુરુષ પહેલાં પણ અસ્તતિ (અલ્યુદયવિહીન) હોય છે અને પછી પણ અસ્તમિત જ રહે છે. એ પુરુષ અધાર્મિક, અધર્મરાગી, અધર્માખ્યાયી, અધર્માનુષ્ઠાતા અને અધર્મજીવી હોય છે અને સર્વદા સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત રહેવાને કારણે કાતિ, સમૃદ્ધિ, રૂપ અને તેજ રહિત જ રહેવાને કારણે સાયંકાલિન સૂર્ય સમાન અસ્તમિત જ બની જાય છે. વળી મરીને દુર્ગતિમાં જવાને લીધે અસ્તમિત જ ચાલુ રહે છે. કાલસૌકરિકને આ પ્રકારમાં ગણાવી શકાય. તે નિઃશીલ-મર્યાદાવિહીન હતે. દયાહીન હો, સૂવરના શિકારને શોખીન હતા, તે દરરોજ ૫૦૦ પાડાને ઘાત કરતે હતો, હીન કુળમાં જન્મેલ હોવાથી સકળ જને તેની નિંદા કરતા હતા અને અકૃત્યકારી હતે. આ રીતે પહેલાં પણ તે અતમિત હતું અને આખી જિંદગી પણ એ જ રહ્યો. તે મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયે, આ રીતે તેણે દુર્ગતિ રૂપ અતમિતા પ્રાપ્ત કરી. એ સૂ. પા
श्री. स्थानांग सूत्र :03