Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
तथा - एकः पुरुषः अस्तमितोदितः - अस्तिमितश्चासावुदितच तथा = पूर्व हीनकुलोत्पन्नत्व - दुर्भगत्वादिनाऽस्तमितः - अवन्तः पश्चात् समृद्धिसुकीर्तिसुगतिलाभादिनोदितो भवति, यथा- हरिकेशबल: - तदाख्यः अनगारः - साधुरभूत, स हि जन्मान्तरोपार्जितनी वगोत्रकर्मप्राप्त चाण्डालकुकूलत्वेन दौर्भीग्यदारिद्रयाकुलत्वेन चास्तमितोऽपि पश्चात् प्रव्रजितो निश्चलचरणगुणवशीकृतदेवत्वेन प्रसिद्धि सुगतिलाभेन नोदितोऽभूत् |३|
२८
तरह उदित होकर अस्तमित होनेवाला प्राणी इस द्वितीय भङ्गमें परिगणित होता है। इस कथाको विस्तृत रूपमें मैंने उत्तराध्ययनकी प्रियदर्शिनी टीकाके १३वें अध्यन ७२५ पृष्ठमें लिखा है वहां देखलें । कोईएक पुरुष ऐसा होता है जो पहले हीन कुलमें उत्पन्न हुया दुर्भगत्व - दुर्गत्यादिमें अस्तमित रहा बाद में समृद्धि-सुगति-सुकीर्ति लाभसे उदित हो जाता है, जैसे- हरिकेशवल अनगार। इसने जन्मान्तरमें उपा जित कमेदियसे चाण्डाल कुल में जन्म लिया और दौर्भाग्य दारिद्रयादिसे आकुल रहा बाद में प्रव्रजित होकर चारित्र आराधनाकी जिससे मरणका
में कालकर देवपर्याय से उत्पन्न हुया । यह चारित्र उ के बारहवे अध्ययन में कथित हैं ऐसा व्यक्ति अस्तमितोदित कहा गया है ३ ।
ગર્ચા. આ રીતે ઉદિત થઈને અસ્ત્રમિત થતા જીવનું આ ખીજા ભાગમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પહેલાં અભ્યુદય અને પછી'પતન પામતાં પુરુષના આ લાંગામાં સમાવેશ થાય છે. બ્રહ્મદત્તની કથા ઉત્તરાધ્યયનની પ્રિયદર્શિની ટીકાના ૧૩ માં અધ્યયનના ૭૨૫ માં પાના પર આપી છે, તે ત્યાંથી તે વાંચી લેવી.
(૩) અસ્તમિતાદિત પુરુષ—કોઈ એક પુરુષ પહેલાં દુર્ગાંતિમાં હાય અને ત્યાંથી હીનકુલમાં ઉત્પન્ન થાય, અને ત્યારબાદ સમૃદ્ધિ, સુકીર્તિ, અને સુગતિ પામે તે એવા પુરુષને આ પ્રકારમાં ગણાવી શકાય છે. એવે પુરુષ પતનના પથ તરફથી ઉત્થાનને પથે વળે છે રિકેશખલ અણુગાર આ પ્રકા રના પુરુષ થઈ ગયા. તેમણે જન્માન્તરમાં ઉપાર્જિત પાપકર્માંના ઉદયથી ચાંડાલ કુળમાં જન્મ લીધેા હતેા, તેએ અતિશય દારિદ્રયથી પીડાતા હતા, પશુ ત્યારબાદ પ્રવ્રજ્યા અંગીકાર કરીને ચારિત્રારાધના કરીને મનુષ્યભવનું આયુ પૂરૂં કરીને દેવની પાંચ ઉત્પન્ન થઇ ગયા. તેમની કથા પણ અન્ય ગ્રન્થામાંથી पांथी देवी. मेवा पुरुषने ' अस्तभितोहित' हे छे.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩