Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मुघाटीका स्था०४ उ० ३ सू० ५ पुनरपि पुरुषविशेषनिरूपणम् २७ अयं (स्वामी) चातुरन्तः, स चासौ चक्रवर्ती-चक्रेण सह वर्तत इत्येवंशिलचक्रवर्ती चचातुरन्तचक्रवर्ती भरतः-ऋषभनन्दनःप्रसिदो राजा खलु उदितोदितोबोध्यः।
तथा-एकः पुरुषः उदितास्तमितः-उदितश्चासावस्तमितश्च तथा पूर्व सूर्य इयोदितः पश्चात् सकलसमृद्धिभ्रष्टत्वाद् दुर्गतिप्राप्तत्वाच्च अस्तमितो भवति । यथा-ब्रह्मदत्तश्चातुरन्त द्वादश चक्रवर्ती राजा, स हि पूर्व मुकुलोत्पन्नत्वादिना निजबाहुबलोपार्जितमहासाम्राज्यत्वेन चाभ्युदितः पश्चाच्चानुचितकारणज्जातकोप ब्राह्मणप्रयुक्तपशुपाल प्रक्षिप्तधनुलिकाघातभग्ननेत्रगोरुकत्वेन कालधर्मप्राप्त्यनन्तरं सप्तमनरके प्रतिष्ठानाख्यनरकावासस्य महातीव्रवेदनानुभवेन चास्त. मित इति । जिसका स्वभाव हों वे चक्रवर्ती हैं, ऐसे चातुरन्त चक्रवर्ती ऋषभदेव तीर्थ करके पुत्र राजा भरत उदितोदित कहे गये हैं। तथा-कोई एक पुरुष ऐसा होता है जो उदितास्तमित होता है पहले वह सूर्य जैसा उदित होता है-पश्चात्-सकल समृद्धि से भ्रष्ट होजाने से और दुर्गतिमें पतित होने से अस्तमित हो जाता है-२ ऐसा चातुरन्त चक्रवर्ती ब्रह्मदत्त हुया है, यह पहले अच्छे कुलमें उत्पन्न हुवा, वहांपर उसने अपने बाहुबल प्रतापसे षट् खण्डकामहान् साम्राज्य स्थापित कर लिया, चक्रवर्ती बन गया, पश्चात् किसी अनुचित निमित्तवश उत्पन्न कोपसे युक्त हो गया, इत्यादि और सब कथन इसकी कथामें निबद्ध हैं। बादमें यह मर कर सप्तम नरकमें अप्रतिष्ठान नामक नरकावासकी महा तीव्र वेदनाको अनुभव करता करता अस्तमित हो गया। इस ચાતુરન્ત કહે છે. ચકથી વર્તન કરવાને જેને સ્વભાવ હોય તેને ચકાતી કહે છે. એવા ચાતુરન્ત ચકવતી ૪ષભદેવ તીર્થંકરના પુત્ર રાજા ભરતને ઉદિતદિત કહેવામાં આવેલ છે.
(૨) ઉદિતાસ્તમિત પુરુષ–કઈ પુરુષ પહેલાં સૂર્ય જે ઊંદત અથવા અસ્પૃદય સંપન્ન હોય છે, પણ પાછળથી સકળ સમૃદ્ધિ ગુમાવી બેસવાથી અને દુર્ગતિમાં જવાથી અસ્તમિત ( અદ્ભુદયવિહીન) થઈ જાય છે. ચાતુરન્ત ચક્રવતી બ્રહ્મદર રાજાને આ પ્રકારમાં ગણાવી શકાય. પહેલાં તે તે સારા કુળમાં ઉત્પન્ન થયે હતું. તેણે પિતાના બાહુબળના પ્રતાપથી છ ખંડનું મહાન સામ્રાજ્ય સ્થાપ્યું-ચક્રવતી થઈ ગયા. ત્યાર બાદ કઈ અનુચિત્ત નિમિત્તથી ઉત્પન્ન થયેલા કોઇને અધીન થે, ઈત્યાદિ કથન તેની કથામાંથી જાણી લેવું. ત્યાર બાદ તે મરીને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકવાસમાં ઉત્પન્ન થઈને મહા તીવ્ર વેદનાને અનુભવ કરવા લાગ્યા આ રીતે તે અસ્તમિત થઈ
श्री. स्थानांग सूत्र :03