Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानानसूत्रे राजा चातुरन्तचक्रवर्ती उदितास्तमितः २, हरिकेशवलो नामानगारः खलु अस्तमितोदितः ३, कालः खलु सौकरिकः अस्तमितास्तमितः। (मू० ५)।
टीका-" चत्तारि पुरिसजाया" इत्यादि-स्पष्टम्-नवरम्-एकः पुरुषः उदितोदित:-पूर्वमुदितः - उत्तमकुलबलसमृद्धिपुण्यकर्मादिभिरभ्युदयं प्राप्तः पश्चादपि उदितः-अमन्दानन्द सन्दोहरूपमोक्षोदयं प्राप्त उदितोदितः, एतादृश पुरूपमुदाहरति-' भरहे राये "-त्यादि-थथा-चातुरन्त-चक्रवर्ती-चत्वारः-दित्रये समुद्राः एकस्यां हिमांश्च अन्ताः-अवधयो यस्याः सा चातुरन्ता पृथिवी,
चातुरन्त चक्रवर्ती भरत नरेश उदितोदित थे, १ चातुरन्त चक्रयौ ब्रह्मदत्त उदितास्तमित थे, २ हरिकेश नामके अनगार अस्तमितो दित थे, ३ एवं -सूकरका शिकार करनेवाला कालसौकरिक अस्तमितास्तमित था, ४।
टीकार्थ-इस सूत्रद्वारा जो चार प्रकारके पुरुष कहे गये हैं, उनके सम्बन्ध में स्पष्टीकरणयों है कोई एक पुरुष ऐसा होता है जोउत्तम कुल में जन्म लेना, बल समृद्धि से सम्पन्न होना, तथा -पुण्यकमादिका अनुभव करना आदि अभ्युदय को पहले से जन्म से ही प्राप्त करता है, और बाद में भी यह अत्यन्त आनन्द समूह -अव्यायाध - मोक्षोदय को प्राप्त कर लेताहै, इस प्रथम भङ्गमें चातुरन्त चक्रवर्ती ऋष. भनन्दन भरतराजा हुवेहैं। तीन दिशाओं में समुद्र और एक दिशामें हिमवान् ये चार जिसके अन्त हैं अवधियाँ हैं, ऐसी चतुरन्ता पृथिवी का जो स्वामी हों वे चातुरन्त हैं, तथा चकसे छखंडमें वर्तन करना (राजकरना)
ચાતુરન્ત ચક્રવર્તી ભરતરાજા ઉદિતદિત હતા. ચાતુરન્ત ચક્રવર્તી બ્રહદત્ત ઉદિતાસ્તમિત હતા હરિકેશ નામના અણગાર અસ્તમિતે દિત હતા, અને સૂવરને શિકાર કરનાર કાલસૌકરિક અસ્તમિતાસ્તમિત હતું,
આ ચાર પ્રકારના પુરુષનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું –
(૧) ઉદિતદિત–કેઈ એક પુરુષ એવો હોય છે કે જે ઉત્તમ કુળમાં જન્મ લે છે, બળ સમૃદ્ધિ આદિથી સંપન્નતા, પુણ્યકર્મને અનુભવ આદિ અયુદય જન્મથી જ પ્રાપ્ત કરે છે, અને આ મનુષ્યભવનું આયુષ્ય પૂરું કરીને અત્યન્ત આનંદદાયક, અવ્યાબાધ મેદયને પણ પ્રાપ્ત કરે છે. ચાતુરત ચકવર્તી ઋષભનન્દન ભરત રાજાને આ પ્રકારના પુરુષ કહી શકાય ત્રણ દિશાએમાં સમુદ્ર અને એક દિશામાં હિમવાનું પર્વત, આ ચાર જેનાં અત (અવધિ–હદ ) હોય છે એવી ચાતુરન્તા પૃથ્વીને જે સ્વામી હોય તેને
श्री. स्थानांग सूत्र :03