________________ રાજ્યગાદી લઈશ.” તે આવેલા માણસને ઉદ્ધતાઈથી ઘસીને ના પાડે છે કે “જા જા મારે બાપુજી પાસે કાંઈ નથી આવવું બેલે, અહીં કુમારની આ ઉદ્ધતાઈ પર બાપ સિંહરાજા શું કરે? શું એમ વિચારે કે “હું એને રાજ્યગાદી આપવા બોલાવું છું, ને એ આવી ઉદ્ધતાઈ કરે છે તે જાઓ એને મારે રાજ્યગાદી ઍપવી જ નથી. જેઉં ડો સમય એ કાંક ઠેકાણે આવે તે. નહિતર પછી બીજાને ગાદી સેંપીશ,’– શું આવું વિચારે? ના, રાજા પોતે જ્યારે સંસાર-સમુદ્ર ઉપરની સપાટી પરનાં મનુષ્યભવની મોટી કિંમત સમજે છે અને સંસારથી ઊભગી જઈ આવા મનુષ્યભવથી ફરીથી નીચે ડુબવાનું નહિ પણ સમુદ્ર પાર કરી જવાનું નિશ્ચિત ધારે છે, પછી થેડે સમય રાહ જેવાનું પસંદ કરતા જ નથી. પૂછો, પ્રવ- પરંતુ કુમારની ઉદ્ધતાઈથી ગુસ્સો તે આવે ને ? ઉ૦- ના, ન આવે. કેમકે રાજા સમજે છે કે કુમારની ઉદ્ધતાઈ એ ચ સંસારની જ એક ઘટના છે અને એથી જ સંસારની અસારતા એમના મનમાં વધુ દઢ થાય છે. મનમાં સંસારની અસારતા વધુ દઢ થાય ત્યાં શું