________________ ઓછો કરતા રહેલા! તે કેવું ભવ્ય પરિણામ? હવે મરણાંત પીડા છે તે શું કરવાનું? કશું જ નહિ, અંતિમ સમાધિ અને પરમેષ્ઠી–ધ્યાન. અંતે સૂર્યાભ વિમાનના માલિક દેવ થઈ ગયા. ધર્મપ્રવૃત્તિથી વિષયપ્રવૃત્તિઓ ઘટી, વિષયરાગ ઘટયે, તે ભયંકર વેદનામાં સુંદર સમાધિમૃત્યુ પામ્યા. પ્રવૃત્તિએ પરિણતિ ઘડી. વાત આ છે,– વિષયરાગ, વિષયેની પ્રવૃત્તિ ઓછી કરવાથી, એ છે થતો આવે છે. એમજ આગળ વધાય છે, અને એક દિવસ રાગમાત્રને નાશ થઈને વીતરાગતા સુધી પહોંચી જઈ સીધા મોક્ષે પહોંચી જવાય. અહીંથી સીધે મેક્ષ નહિ છતાં ધર્મસાધના કેમ જરૂરી? - પ્રવ- પણ અહીંથી સીધા મેક્ષે કયાં જઈ શકાય છે? તે પછી મોક્ષ માટેની મહેનત કરીને શું કરવાનું? ઉ– અહીંથી સીધા ક્ષે નથી જઈ શકાતું વાત સાચી, પણ જુઓ- મુંબઈથી રેલગાડીમાં સીધા પાલીતાણું નથી જઈ શકાતું, પરંતુ વાયા વિરમગામ તે જઈ શકાય છે ને? એમ અહીં સારી કરણ કરી સદગતિમાં તે જઈ શકાય ને? ને ત્યાંથી કે એની પછીની મહાવિદેહ જેવાની મનુષ્ય - સદૃગતિના જનમમાંથી મેક્ષે જઈ શકાય ને? પરંતુ જે એમજ સમજી લેવામાં આવે કે “અહીંથી સીધા મેક્ષે જઈ