________________ જેને મોક્ષ તરફ દૃષ્ટિ હોય, જે એમ સમજે કે આ સંસારથી તે બા પોકારી ગયા, જ્યાં ને ત્યાં વિષયના રાગ કરી કરી આ સંસારમાં અનંતા જનમ-મરણ કર્યો ગયા, દુર્ગતિએના મહાત્રાસ વેઠ ગયા, એથી તે મેક્ષ ભલે કે જ્યાં આ ભયંકર રાગના ઝેર પીરસનારા વિષયેની લેથ નહિ, કશે વિષયરાગ કરવાને નહિ, કશા પાપ કરવાના નહિ. તેથી એકવાર મોક્ષ પામ્યા પછી કદીય જનમ મરણની જંજાળ વિટંબણા ઊભી થવાની નહિ. ધર્મ કરવાને છે તે આ માટે કરવાને છે કે રાગના ઝેર પીરસનારા મનગમતા વિષયે તરફ ડી પણ ઘણા ઊભી થાય એ માટે જ ધર્મ કરવાને છે. જીની દયા–જયણું કરતાં કરતાં, કે બે પૈસાનું દાન કરતાં, એ કરવા માટે જે ગમતા પણ વિષય છેડયા, એને રાગ મેળો પડે. ઉબુડે મા પુણે નિબુદ્ધિજજા” - ઊંચે આવેલે હવે ફરીથી નીચે ડુબવાનાં કામ ન કરીશ - એમાં આ જ કરવાનું છે કે એવી એવી ધર્મ પ્રવૃત્તિ કરવી કે જેથી વિષયના રાગ મેળા પડતા આવે. એ રીતે અનેકાનેક ધર્મપ્રવૃત્તિ કરી કરી વિષયરાગ તદ્દન નિર્મૂળ કરવા સુધી પહોંચી જવાય, તે