________________ શકાતું નથી માટે ધર્મસાધના–ધર્મકરણને કશે ઉપગ નથી, ને એ સમજીને ધર્મસાધનાથી આઘા ને આઘા રહેવું છે, તે પછી જીવનમાં શું રહેવાનું? એકલી પાપ સાધનાઓ જ કે બીજું કાંઈ? ને એનાથી પછી હલકા અવતારમાં જે ચાલ્યા ગયા તે મોક્ષની નજીક થવાના ? કે દૂર પડવાના ? વાત આ છે,– સંસારમાં મત્સ્ય-ગળાગળ ન્યાય ચાલે છે, માટે સંસાર છે, ત્યાજ્ય સિહરાજા - તે એવા સંસારવાસથી ઊભગી જાઓ, સમુદ્રની સપાટી પરના મનુષ્ય જનમમાંથી નીચે સમુદ્રની અંદરમાંના ડુબાડુબ હલકા અવતારમાં પડવાનું ન કરો. સિંહરાજ એટલે જ સંસારવાસથી ઊભગી ગયેલા છે. જંગલમાં એક વરુએ તરછાને મેંમાં પકડ્યું છે, તરછાએ સાપને મેંમાં પકડ છે. સાપે દેડકાને અને દેડકાએ એક કીડાને મેંમાં પકડ છે. આ મત્સ્યગળાગળ ન્યાય જોઈ રાજા વૈરાગ્ય પામીને સંસાર છોડી દેવાના નિર્ધારવાળા બની ગયેલા છે, ને આનંદકુમારને ગાદી સેંપી દેવા માટે એને બેલાવવા માણસ મોકલે છે. પેલો જઈને કુમારને સંદેશે કહે છે ત્યારે આ કુમાર તે અભિમાનમાં છે કે “શું દયા-દાનથી રાજ્યગાદી લઉં? ના, ના, મારા બાહુબળથી