________________
કિંચિતૢ વકતન્ય
reg
લગભગ વીસેક વર્ષ પહેલાંની વાત છેઃ સંસ્કૃત કાવ્યગ્રંથે। અને ચરિત્રગ્રન્થાના અભ્યાસ અને વાચન કરતાં, ‘ભવિષ્યમાં વ્યાખ્યાનાદિ પ્રસંગે કામમાં આવશે, ' એ ઇરાદાથી કેવળ મારા જ ઉપયાગને માટે નાંધી લેવાતા શ્લાકસંગ્રહ આમ ખીજાઓના પણ ઉપયેાગ માટે પુસ્તકાકારે બહાર પડશે, એવી સ્વપ્નમાં ય મેં આશા નહિ રાખેલી. દશેક વર્ષના મારા વાચનમાંથી આવા હજારેક શ્વેાકેાના સગ્રહ મારી પાસે થયે।. એ સંગ્રહને જોનારાઓ પૈકીના ઘણા શુભેકાની એ ભલામણે વધારે સંગ્રહ કરવા તરફ મને ઉત્સાહિત કર્યો કે– ‘આવે સંગ્રહ જો પુરતકાકારે બહાર પડે તેા તે ઘણા ઉપદેશા, ઉપદેશા જ નહિ; પરન્તુ સામાન્ય વર્ગને પણ ઉપકારી થાય.' પરિણામે અભિનવ ગ્રન્થાનું વાચન અને તેમાંથી સુંદર લાગતાં સુભાષિતાના સગ્રહ હુ કરતા જ ગયા. મારા આ સંગ્રહમાં લગભગ ચારેક હજાર શ્યાકાને સંગ્રહ, કે જેમાં પ્રાકૃત ગાથાઓના પણ સમાવેશ થાય છે, થતાં તેને છપાવવા માટે તૈયારી કરી કે જેના ળસ્વરૂપ તેના ચાર ભાગે! જનતાની સમક્ષ મૂકવા હું ભાગ્યશાળી થયે। .
"
મારા આ સંગ્રહો તેના ખપી જીવાને વધારે ઉપયાગી થાય, એટલા માટે મારાથી અની શકયું તેટલા અંશે તેના વિષયેા અને પેટાવિષયા પાડવાનેા પ્રયત્ન કર્યાં છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ઘણી વખત એક જ સુભાષિત કયા વિષયમાં મૂકવુ, એ સમજવું. બહુ કઠિન થઇ પડે છે. એને વિષય ઘણી વસ્તુઓની સાથે