________________
શ્રી બષિમંડલવૃત્તિ ઉત્તર, તે કડાં મહેટાં પડ્યાં છે એવી તે સ્ત્રી બહુ કૌતુક પામી. અનુક્રમે કડાં પહેરતાં ત્રણ વર્ષ ગયાં એવામાં તે તે બહુજ પુષ્ટ દેહવાલી બની ગઈ. એકદા તે સ્ત્રી જે ધનવંતને ત્યાંથી કડાં લાવી હતી તે પુરૂષે પેલી સ્ત્રીને ત્યાં આવી તેણીએ આપેલું દ્રવ્ય પાછું લઈ પોતાનાં કડાં પિતાને સ્વાધિન કરવાનું કહ્યું. સ્ત્રીએ બહુ મેહેનત કરી પણ વૃથા, કારણ પિતે બહુ પુષ્ટ થઈ જવાને લીધે હાથથી કડાં નિકળી શક્યાં નહીં પછી તે બન્ને જણાઓએ વિચાર કરી યોગ્ય કિંમતથી તે સ્ત્રીને કડાં રાખવાનું ઠરાવ્યું.” દાસીએ “હાથમાં રહેલાં કડાંની કિંમત શી રીતે થાય? એમ પૂછવાથી રાણીએ તે વાત બીજે દિવસે કહેવાનું કહ્યું. વાત સાંભળવાને લાલચુ રાજા બીજે દિવસ પણ ત્યાં જ આવ્યું. અને રતિશ્રમ થવાથી કપટનિંદ્રામાં સુતો. દાસીએ આગલા દિવસની વાત પૂર્ણ કહેવાનું કહ્યું એટલે રાણીએ કહ્યું. પ્રથમ જેટલું દ્રવ્ય આપ્યું છે. એટલુંજ આપવું.”
રૂત્તિ સપ્તમી વાયા છે મદનાના પૂછવાથી ફરી કનકમંજરી કથા કહેવા લાગી. “કઈ એક સ્ત્રી, પિતાની શક્યની ચેરીના ભયથી પોતાના અંગના આભૂષણે, પેટીમાં મૂકી સીલ કરીને દાસીની પાસે એક દેખાતા સ્થાન ઉપર મૂકાવી પોતાની સખીને ઘેર ગઈ. પછી એકદા પેલી શોકયે જાણે હમેંશા ઉઘડતી હાયની ? એમ પેટી ઉઘાડીને તેમાંથી મહા મૂલ્યવાલો હાર ચોરી લીધે. હવે પેલી સ્ત્રી પાછી આવી અને તેણીએ પેટીને ઉઘાડયા વિના દૂરથી જોઈને હારની ચોરી થએલી જાણી. “નિચે હારી, શકયે તે હાર ચોરી લીધું છે. ” એમ ધારી તે સ્ત્રીએ સર્વ માણસોની સમક્ષ તે સ્ત્રીનું વૃત્તાંત પ્રગટ કર્યું. પછી તે સ્ત્રી પિતાની શકયને કઈ દુષ્ટ દેવના સેગન આપવા માટે ત્યાં તેડી જવા લાગી. તેથી ભયભ્રાંત ચિત્તવાળી તે શોયે તુરત લોકોના જોતાં છતાં તેણીનો હાર પાછે આપી દીધું.” મદનાએ પૂછયું કે–“હે બાઈ ! હારની માલીક તે સ્ત્રીએ પેટી ઉઘાડી નહોતી છતાં તેણુએ દૂરથીજ પેટી જેઈ હારની ચોરી શી રીતે જાણી ? ” રાણી કનકમંજરી “ એ વાત કાલે કહીશ” એમ કહી નિદ્રાવશ થઈ. પછી બીજે દિવસે વાત સાંભળવામાં મહા લોભી બનેલો રાજા ત્યાંજ અવ્યો અને કામસુખનો અનુભવ કર્યા પછી કપટનિદ્રાથી સુતે. દાસીએ આગલા દિવસની અધુરી વાત પૂછી એટલે રાણીએ મદનાને કહ્યું. “હે સખી ! તે પેટી નિર્મલ એવ કાચની બનાવેલી હતી જેથી અંદર રહેલી સર્વ વસ્તુ પ્રગટપણે બહારથી દેખાતી હતી.
તે રૂતિ ગષ્ટમી વાયા છે. વલી પણ કાસીએ વાત પૂછી અને કનકમંજરી કહેવા લાગી. “ એકદા કઈ એક વિદ્યાધર કઈ રાજકયાનું હરણ કરીને આકાશ માર્ગે ચાલ્યું. પુત્રીના હરણની વાત સાંભલી પિતા કહેવા લાગ્યું કે “જે વીર પુરૂષને હારી પુત્રી