________________
t૩૬૮)
શ્રી ઉષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ “આ મહાકષ્ટ કરનારા અને સત્તાધારી મુનિ વંદના કરવા યોગ્ય છે.” એમ ધારી દેવતાઓએ તુરત તેમના દેહને મહિમા કર્યો.
હવે એમ બન્યું કે અવંતિસુકમાલની બત્રીસ સ્ત્રીઓ કે જેમનાં મન પોતાના પતિને વિષે હતા તે સ્ત્રીઓ, ગુરૂ પાસે પોતાના પતિને ન દેખી શ્રી સુહસ્તસૂરિને પૂછવા લાગી. “હે ભગવન્! અમારા પતિ ક્યાં છે, તે અમને કહે?” શ્રી સુહ
સ્તી સૂરિએ, કૃતના ઉપયોગથી અવંતિસુકુમાલની સ્થિતિ જાણી તે સ્ત્રીઓની આગલ સર્વ વાત કહી. પછી શેકથી વ્યાકુલ થએલી સવે સ્ત્રીઓએ પોતાના ઘરે જઈ ભદ્રાની આગલ તે સર્વ વૃત્તાંત કહ્યું. અવંતિસુકમાલની માતા ભદ્રા પણ પ્રભાતે સર્વ વહુની સાથે કેથેરિકાથી વ્યાપ્ત એવા મસાનમાં જઈ. ત્યાં નિરૂત્ય દિશામાં શિયાલણું ખેંચી ગએલી એવા પિતાના પુત્રના કલેવરને જોઈ વહુઓની સાથે ભદ્રા રૂદન કરવા લાગી. બહુ કાલ રૂદન કરી તથા વિલાપ કરી પછી પોતાની મેલે ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલી ભદ્રાએ શિખાનદીને કાંઠે પુત્રનું ઉર્ધ્વદેહિક કરી, ઘરે આવી અને એક ગર્ભિણું વહને ઘેર રાખી બાકીની એકત્રીશ વહુઓ સહિત પિતે શ્રી સુહસ્તસૂરિ પાસે દીક્ષા લીધી. - પછી ગણિી વહુએ એક પુત્રને જન્મ આપે. તે પુત્ર અવંતિસુકુમાલના મૃત્યુને સ્થાનકે મહાકાલ નામને અને માટે જિનપ્રાસાદ કરાવ્યું. તે લેકમાં પ્રસિદ્ધ થયે પણ તે કાલાંતરે મિથ્યાત્વીપણું પામે. ભગવાન સુહસ્તસૂરિ પણ રોગ્ય શિષ્યને પિતાને ગ૭ સેંપી પોતે અનશન લઈ દેવલોક પ્રત્યે ગયા. ___ 'श्रीआर्यमहागिरि' अने 'श्रीआर्यसुहस्ति' नामना दशपूर्वधरोनी कथा संपूर्ण.
નિવુતા ને તયા, ઉમવા સર્ચમાવાસવા
तेवीसइमो पुरिसपवरो, सो जयउ सामजो ॥ १८० ॥ જેમણે સર્વ ભાવને પ્રરૂપણ કરનાર પન્નવણા (પ્રજ્ઞાપના) નામને ગ્રંથ બનાવ્યું. તે ત્રેવીસમા શ્યામાય નામના ઉત્તમ પુરૂષ જયવંતા વર્તે.
पढमणुओगे कासी, जिणचकिदसारचरिअपूव्वभवे ॥
कालगनरी बहुओलोगणुओगे निमित्तं च ॥ १८१ ॥ કાલસૂરિએ પ્રથમાનુગ અને કાનુગ એવા બે ગ્રંથ કર્યા છે. તેમાં પ્રથમાનુગને વિષે જિન, ચક્રવતી અને દસા (દસાર કુલમાં થએલા પુરૂષ) નાં ચરિત્ર અને પૂર્વભવે છે. તેમજ લેકાનુગને વિષે ઘણાં નિમિત્ત કહ્યાં છે.
अज्जसमुद्दगणहरे, दुबलिए घिप्पईपिहोसव्वं ॥ I કુતસ્થામપરિસિં, સમુદિ તિનિધિમ્મા | ૨૮૨ - આર્ય સમુદ્રસૂરિ દુએલ એટલે બહુ પ્રયાસ કરવામાં અસમર્થ હતા. એ કાર