Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 403
________________ ( ૩૯૨ ) શ્રીઋષિલ વૃત્તિ–ઉત્તરાદ્ધ, ઇચ્છિત આહારના પૂર્ણ પણાને લીધે ગણધર ( ગચ્છના અધિપતિ) થયા, શ્રી આય રક્ષિતસૂરિના ગચ્છને વિષે મૃતપુષ્પ, દુર્બલિકાપુષ્પમિત્ર એ નામના પુરૂષષ અતિશયવાલા થયા છે. તેમજ ગાામાહિલ, વધ્ય, દુલિકા અને ફુલગુરક્ષિત એ ચાર મહાપ્રજ્ઞાવાલા થયા છે. એકદા શ્રીસીમ ંધર જિનેશ્વરે જ્ઞાન, ક્રિયા અને ગુણ્ણાએ કરીને આ રક્ષિતનું વર્ણન કર્યું. તે સાંભલી દેવેદ્ર હર્ષ પામ્યા. પછી તે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને આરક્ષિત સૂરિ પાસે આવ્યેા. ત્યાં તે દેવે પોતાનુ આયુષ્ય આયરક્ષિતને પૂછ્યું. શ્રી આ રક્ષિતે શ્રુતજ્ઞાનના ઉપયાગથી તેનુ આયુષ્ય એ સાગરોપમનું કહ્યું. પછી ઇંદ્રે પ્રગટ થઈ તેમને નિગેાદનુ સ્વરૂપ પૂછ્યું. તે તેમણે તેની આગલ ક્યું. દેવેન્દ્ર, શ્રીઆર્ય રક્ષિતને ભક્તિથી નમસ્કાર કરી અને તેમનું દ્વાર ફેરવી નાખી સ્વર્ગલાક પ્રત્યે ગયા. શ્રી આર્ય રક્ષિતસૂરિએ હવે પછી થનારા લેાકેાની અલ્પબુદ્ધિ જાણી સૂત્રને વિષે અનુયાગ ચાર પ્રકારના બનાવી જુદા જુદા સ્થાપન કર્યા. જેને માટે કહ્યુ છે કે, વૈશ્ર્વિëદિ, મજ્જાનુમાવધિ લિમપ્રેર્દિ, નુગમાલઙ્ગ વિશ્વો अणुओगो तो कओ चउहा ॥ જેમણુ પિતાદિ સર્વ સ્વજનાને પ્રતિઐાધ પમાડી દીક્ષા આપી, શ્રીસીમંધરસ્વામીએ દેવેદ્ર આગળ જેના મહિમા ગાયા અને જેમણે અનુયાગને દુષ્કર જાણી ચાર પ્રકારે જુદો જુદો રચ્યા તે શ્રુતના સમુદ્ર રૂપ શ્રી આરક્ષિત સૂરિ ગુરૂને હું વંદના કરૂં છું. श्री आर्यरक्षित नामना मुनिवरनी कथा संपूर्ण. दुभिखमि पण, पुणरवि मेलित समणसंघाओ || મદુરાણ્ અનુગોળો, પત્તિકો વવિન્ટેન તા ૨૦૩॥ દુભિક્ષ નાશ થયે છતે ખદિલાચાર્યે ક્રી મથુરા નગરીમાં સાધુએના સમૂહથી અનુયાગને મેળવ્યા ત્યારે તે અનુયાગની વાચના ચાલતી થઈ. तत्रयणभरिए, खमदममव्वगुणेहि संपन्ने || देवढिखमासमणे, कासवगुत्ते पणिवयामि ॥२०४॥ સૂત્ર અને અર્થરૂપ રત્નોથી ભરપુર, ક્ષમા, દમ અને માવ ગુણેાથી પૂર્ણ, તેમજ કાશ્યપગાત્રમાં ઉત્પન્ન થએલા શ્રી દેવદ્ધિક્ષમાશ્રમણને હું નમસ્કાર કરૂં છું. फल्गुसिरिसमणी, नाइल सावधं सच्च सिरिसाविया थुणिमो ॥ ओसाप्पिणीए चरमं वंदे दुप्परसहं सुणिवसहं ॥ २०५ ॥ આ અવસર્પિણીમાં છેલ્લા આચાર્ય શ્રીદુપસહસૂરિજી, સાધ્વી શ્રીફલ્ગુશ્રીજી, નાગિર શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકાને અમે સ્તવીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 401 402 403 404