Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 382
________________ ~~~~ ~~~ - ~ શ્રીવાસવામી નામના અંતિમ દશપૂર્વધરની કથા. (૩૭) उज्जेणीए जो जंभगेहिं, आणखिउण थुअमहिओ ॥ .. अखीणमहाणसि, सीहगिरिपसंसिअं वंदे ॥ १९० ॥ ઉજજયિની નગરીમાં ભગ દેવતાએ જેમની પરીક્ષા કરી ગગનગામિની વિદ્યા આપવાપૂર્વક પ્રશંસા કરી, તે અક્ષીણ મહાનસશક્તિવાળા અને સિંહગિરિ ગુરૂએ પ્રશંસા કરેલા વાસ્વામીને હું વંદન કરું છું. બસ ગજુના વાયરા વાપુર નથષિ . . . . देवेहिं कया महिमा, पयाणुसारिं नमसामि ॥ १९१॥ જેના વાચપદની અનુજ્ઞામાં દેવતાઓએ જેમનો દશપુર નગરમાં મહિમા કર્યો તે પદાનુસારી લબ્ધિવાળા શ્રી વજસ્વામીને હું નમસ્કાર કરું છું. जो कन्नाइ धणेण य, निमंतिओ जुव्वणंम्मि गिहिवद्रुणा ॥ ... નારિ લુલુમના, તેં વહિં નમંતરિ | ૨૨૨ જેમને યુવાવસ્થામાં કુસુમપુર નામના નગરમાં ગૃહપતિએ ધન અને કન્યા માટે નિમંતર્યા હતા, તે શ્રી સ્વામીને હું નમસ્કાર કરું . . નેપુષિા વિજ્ઞા, મારિજાગો | ___वंदामि अज्जवइरं, अपच्छिमो सो सुअहराणं ॥ १९३ ॥ જેમણે આકાશગામિની વિદ્યાને મહાપરિજ્ઞાથકી ઉદ્ધાર કર્યો અને જે છેલ્લા શ્રુતધર થયા હતા, તે શ્રી વજસ્વામીને હું વંદના કરું છું. माहेसरीउ सेसा, पुरिअं निआ हुआसणगिहाओ ॥ गयणयलमइवइत्ता, वइरेण महाणुभावेण ॥ १९४ ॥ માહેશ્વરપુરીના હુતાશન વનથી શેષ કુલાદિક જે વજીસ્વામીજી આકાશ માર્ગે નગરીમાં લઈ ગયા તે મહાનુભાવ શ્રી વજીસ્વામીને હું નમસ્કાર કરું છું. * जस्सासी वेउव्विअ-नहगमणपयाणुसारिलद्धिओ ॥ तं वंदे जाइसरं, अपच्छिमं सुअहरं वइरं ॥ १९५॥ - જેમને વૈકિય લબ્ધિ, આકાશગામિની અને પદાનુસારી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, તે જાતિ સમરણવાલા મૃતધર વજીસ્વામીને હું વંદા કરું છું. नाणाविणयप्पहाणेहि, पंचहि सएहिं जो सुविहिआणं ॥ पाउवगओ महप्पा तज्झसवइरं नमंसामि ॥ १९६॥ જ્ઞાન અને વિનયાદિ ગુણવાલા પાંચસે સાધુઓ સહિત જેમણે પાપગમન સ્વીકાર્યું. તે વજાસ્વામીને હું નમસ્કાર કરું છું. करुणाइ वइरसामी, जं उज्झिअ उत्तमहमल्लीणो ॥ आराहि लहुंतेण खुड्डएणंपि संतेणं ॥ १९७॥

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404