________________
બીઆર્યસમિત નામના સુરીશ્વરજીની કથા. (૬) હુથી ગુરૂગ્ય જૂદુ લે છે અને ગુરૂ સૂત્ર, અર્થ અને પરિસીથી ઉઠે ત્યારે શિષ્ય ત્રણ વખત વિશ્રાંતિ, સેવા વિગેરે કરે છે. પહેલું સૂત્રની વાચના આપી રહે ત્યારે, બીજું અર્થવાચના થઈ રહ્યા પછી અને ત્રીજું સંથારા વખતે એમ અનુક્રમે જાણી લેવું
सवाणगंति भंडय-पमुहे दिलंत एगमित्तस्स ॥
मंगुस्स न किइकम्मं, नय विसु धिप्पई किंची ॥१८॥ ગુરૂની માફક શ્રી મંગુસૂરિજી, આહાર જુદો લેતા નથી અને વિશ્રામણ પણ કરાવતા નથી. અને ભક્તિથી પૂછતા શ્રાવકને ગંત્રી અને ભંડક આદિના હૃષ્ટાંતથી કહેતા હતા કે “મજબુત ભાજન તેમ મજબુત ગાડીને સંસ્કારની જરૂર નથી.
जाइसरे सीहागिरी, वरसीसा आसि जस्सिमे चउरो॥
धणगिरि थेरे समिए वइरे तह अरिहदिन्ने ॥ १८४ ॥ તે જાતિસ્મરણવાલા સિંહગિરિસૂરિ જયવંતા વર્તે કે જે સૂરિના ૧ ધનગિરિ, ૨ સ્થવિર સમિત, ૩ વજ, અને અહંદિન, એવા ચાર શ્રેષ્ઠ શિષ્યો હતા.
सुमिणे पीओ पयपुग्न-पडिग्गहो जस्स हरिकिसोरेण ॥
सिरिवइरसमागमणे, तं वंदे भद्गुत्तगुरुं ॥ १८५॥ શ્રીવાસ્વામી ભણવા આવતા હતા તે સમયે જે સૂરિએ વમમાં પાત્રને વિષે ભરેલા દુધને સિંહને બાલક પી જતે દીઠો હતો. તે શ્રી ભદ્રગુપ્ત ગુરૂને હું વંદના કરું છું.
कन्नाविनंतरिदीव-वासिणो तावसावि पव्वइआ ॥
जस्साइसय दर्छ, तं समिअं वंदिमो समिश्र ॥ १८६ ॥ કણું અને બીણા નામની બે નદીઓને મધ્યભાગ કે જે દ્વીપ કહેવા હતો તેમાં નિવાસ કરીને રહેલા તાપસે પણ જેમના અતિશયને જોઈ સાધુ થયા, તે શ્રી આર્યસમિત ગુરૂને હું વંદના કરું છું. મેં
છીણમિતિ” નામના અષાનીની કથા.* આભીર દેશમાં અચલપુરની સમીપે કન્ના અને બિના નામની બે નદીઓનો મધ્યભાગ કે જે બ્રહ્મદ્વિીપ નામે ઓળખાતા હતા ત્યાં પાંચસે તાપસ રહેતા હતા. તેઓમાં જે મુખ્ય તાપસ હતું તે લેપવાલી પાવડીઓ ઉપર ચડી ખિન્ના નદીને ઉતરી ગામમાં પારણું કરવા જતો. “ આ તાપસ બહુ તપશક્તિવાલા છે.” એમ ધારી બહુ માણસે તેના ભક્ત થયા. પછી તે માણસો શ્રાવકેની નિંદા કરતા અને કહેતા કે તમારા ગુરૂઓની મળે કેઈ આવે અતિશયવાલો