Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 355
________________ ( ૩૪૪ ) શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. બાહુ ગુરૂ જયવંતા વર્તા. દ્વાદશાંગીના જાણ પ્રસિદ્ધ અને મહાશય એવા શ્રી ભદ્ર બહુ સૂરીશ્વર દીર્ધકાલ પર્યત પૃથ્વી ઉપર વિહાર કરી સ્વર્ગ પ્રત્યે ગયા. 'श्री भद्रबाहुस्वामी' नामना श्रुतकेवलीनी कथा संपूर्ण. निच्चंपि तस्स नमिमो, कमकमलं विमलसीलकलिअस्स ॥ अइदुक्करदुक्करकारयस्स, सिरिथूलभदस्स ॥ १६२ ॥ નિમલ શીલથી વ્યાસ અને અતિ દુષ્કરથી પણ દુષ્કર એવા બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા તે શ્રી સ્કુલભદ્ર મુનિના ચરણકમલને અમે વંદના કરીએ છીએ. जो हावभावसिंगार-सारवयणेहिं णेगरूवेहि ॥ वालग्गंपि न चलिओ, तस्स नमो थूलभद्दस्स ॥ १६३ ॥ જે મુનીશ્વર કેશા વેશ્યાના અનેક પ્રકારના હાવ, ભાવ, શૃંગાર અને મધુર વચનથી એક વાલના અગ્રભાગ જેટલા પણ ન ચલાયમાન થયા તે શ્રી સ્કુલભદ્ર સુનિને હું નમસ્કાર કરું છું. कोसाइ लवंतीए, पुराणभूआई रहस्सभणिआई ॥ जो मणपि न खुहिओ, तस्स नमो थूलिभहस्स ॥ १६४ ॥ પૂર્વે અનુભવ કરેલા વિષય સુખને અને એકાંતમાં કહેલા પ્રિય વચનને કેશાએ કહે છતે પણ જે કિચિંતુ માત્ર ક્ષેભ ન પામ્યા. તે સ્થૂલભદ્ર મુનિને હું નમસ્કાર કરું છું. जो अच्चब्भूअलावण्ण-पुण्णपुण्णेसु मज्झ अंगेसु ॥ વિદે નહિ ઉમિત્રો, તસ નો ઘૂમર | ૨૬ છે. ( કેશા વેશ્યા કહે છે કે ) જે સ્થૂલભદ્ર, અતિ અદ્દભુત લાવણ્ય કરીને પવિત્ર અને અલંકારથી વ્યાસ એવા હારા હાથ, પગ, મુખ, નેત્ર અને સ્તનાદિ અંગેને દીઠે છતે પણ ક્ષોભ ન પામ્યા, તે શ્રી સ્થૂલભદ્ર મુનીશ્વરને હું નમસ્કાર કરું છું. जो मह कडक्वविखेवतिख-सरधोरणीहिं नह विद्यो॥ मेरुव्व निप्पकंपो, स थूलभद्दो चिरं जयउ ॥ १६६॥ (કોશા કહે છે કે, ) જે હારા કટાક્ષના ફેંકવા રૂપ બાણની પંક્તિથી ન વિધાતા મેરૂ પર્વતની પેઠે અચલ રહ્યા, તે શ્રી સ્થૂલભદ્ર મુનિ દીર્ધકાલ પર્યંત જયવંતા વર્તો. भयपि थूलभद्दो तिखे चंकमिओ न उण विच्छिन्नो ॥ अग्गिसीहाए वुच्छो, चाउमास नवि अ दह्रो ॥१६७ ॥ ભગવાન સ્થલભદ્ર મુનિ, તીવણ ખડગ સમાન કેશાના ઘરને વિષે રહ્યા હતા

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404